SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૨૫ www " अत्रोच्यते - सम्यग्दर्शनादिकं तावन्नित्यमेव कल्प्यते, आवरणविलयाऽविलयाभ्यां तदाविर्भावतिरोभावयोरेवाभ्युपगमात् तस्य च तादात्म्यमात्मत्वावच्छेदेनैवेति सिद्धमात्मनस्तत्स्वभावत्वम् । अज्ञानादिकं त्वावरणोपनीतं भास्वतः प्रकाशाभाववदपारमाधिकमिति न तत्स्वभाचत्वं तस्येति निश्चयः । व्यवहारस्तु सम्यग्दर्शनादिव्यक्तीनामिव मिश्रयादर्शनादिव्यक्तीनामજેમ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સ બધથી રહેલા છે તેમ કર્મોપાધિજનિત અજ્ઞાનાદિ દોષા પણ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સબંધથી જ રહેલા છે. વળી કર્માત્મક ઉપાધિ પણ પર પરાએ રહેલ અજ્ઞાનાદિને સાક્ષાત્ રહેલા હાય’ એવા ભ્રમ ઉત્પન્ન કરીને જ ચરિતાર્થ થઈ જાય છે એવુ` નથી કિન્તુ આત્માને અજ્ઞાનાદિરૂપે પરિણમાવે છે એટલે કે સાક્ષાત્ સંબંધથી અજ્ઞાનાદિને વસ્તુતઃ ઉપન્ન કરે છે. આમ શ્યામિકા અને અજ્ઞાનાદિમાં વૈષમ્ય હાવાથી શ્યામિકાનુ' દૃષ્ટાન્ત લઈ અજ્ઞાનાદિને અવભાવભૂત કહી શકાય નહિ. પ્રશ્ન :- અશુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ દોષરૂપ છે. અને શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ ગુણુરૂપ છે. શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ જ સ્વભાવભૂત હાય છે. (કારણ કે શુદ્ધનિશ્ચયનય કાઈ પણ વસ્તુના પારમાર્થિક સ્વભાવ=શુદ્ધસ્વરૂપને જ સ્વીકારે છે) તેથી શુદ્ઘનિશ્ચયગ્રાહ્યધર્મ વાળા હાવા રૂપે આત્મા ગુણસ્વભાવવાળા માની શકાય છે. પણ દોષસ્વભાવવાળા તા શી રીતે મનાય ? wwwwww ઉત્તર : આ વાત પણ અયુક્ત કારણ કે અન્યાન્યાશ્રયદોષથી દુષ્ટ છે. આત્મા ગુણસ્વભાવવાળા હેાવા સિદ્ધ થાય તા જ ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધમ તરીકે સિદ્ધ થાય અને ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્યધર્મ તરીકે સિદ્ધ થાય તેા જ આત્મા ગુણસ્વભાવવાળા હાવા સિદ્ધ થાય. આમ આત્મા દોષસ્વભાવવાળા હાવા પણ સિદ્ધ થવાની, તમારી પ્રરૂપણા મુજબ આવતી આપત્તિ ઊભી રહે છે. તેથી આ રીતે માત્ર ગુણસ્વભાવવાળા સિદ્ધ કરી શકતા નથી. [ગ્રન્થકારશ્રીએ કરેલ ગુણુસ્વભાવત્વની સિદ્ધિ ] અષ્ટસહસ્રકારના અભિપ્રાયને અનુસરીને તા દોષસ્વભાવવ પણ સિદ્ધ થઈ જતું હાવાના કારણે ગ્રન્થકારશ્રી પાતાને અભિમત રીતે ગુણુસ્વભાવત્વ સિદ્ધ કરતાં કહે છે– ત્માના સમ્યક્ત્વાદિ પરિણામેા નિત્ય જ છે, માત્ર સ્વસ્વ આવરણના નાશ થવાથી એ આવિભૂત થાય છે અને આવરણની હાજરીમાં તિાભૂત રહે છે આવા અશ્રુગમ હાવાથી દરેક આત્મામાં તેનું તાદાત્મ્ય તા હાજર જ હાવાના કારણે એ સમ્યક્ત્વાદિ ગુણ્ણા જ આત્માના સ્વભાવ તરીકે સિદ્ધ થાય છે. જ્યારે અજ્ઞાનાદિ તા, જેમ સૂર્ય માં આવરણથી થતા પ્રકાશકત્વાભાવ અપારમાર્થિક છે તેમ, આવરણથી થએલા હેાવાથી અપારમાર્થિક હાવાના કારણે સ્વભાવભૂત નથી. આ નિશ્ચયનયના અભિપ્રાય છે. વ્યવહારનયના અભિપ્રાયે તા સમ્યગ્દનાદની જેમ મિથ્યાદનાદિ પણ આત્મપરિણામરૂપ હાવા છતાં જે ગુણા અસાધારણ હોય તે આત્માના સ્વભાવરૂપે મનાય છે. ઉષ્ણતાદિની
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy