SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ 300 અધ્યાત્મમતપરીક્ષા લા. ૧૩ ૧૧૧ ती हुप्पत्ती तं पुण जोगादुदीरियं होज्जा । एसा परजुलिया एएण पकंपिया णेया ॥ १०३॥ (મુસ્યા મુન્નોવૃત્તિસ્તપુનાળાંદુરિત મવેત્ । ડ્વા વદ્યુતિા તેન પ્રશ્ર્વિતા શૈયા ।।૧૦૨) स्पष्ट || १०३ || ननु भुक्तिव्यापारेण दुष्प्रणिहिता योगाः प्रमादरूपतामास्कन्दन्तः कथमिवं न वेदनीयमुदीरयेयु ? अत एव न तदनुदीरकाणां सप्तमगुणस्थानवर्त्तिनामपि कवलाहारक्रीडात्रीडावगुण्ठनमिति कुतस्तरामुत्तरोत्तरगुणस्थानप्रणयिनां तदित्याशङ्कायामाह - પણ ખેદના પરિહાર હાય છે’ એવા વચનથી ભગવાન્ ને જે વચનપ્રયત્નજન્ય ખેદ કહ્યો છે તે પણ વસ્તુતઃ તે અશાતાના ઉદયથી જ થએલા હાય છે છતાં ઉદીરણાના જે ખાદ્યહેતુએ હાય છે તેવા હેતુઓથી જ થતા હેાવાથી ઉદીરણાથી થએલ હાય એવા લાગે છે. શ‘કા :–વચનપ્રયાગ કરવા એ પ્રાપ્ત વચનલબ્ધિના ઉપયાગ કરવા રૂપ હાવાથી પ્રમાદનું આપાદન કરે જ છે અને તેથી અશાતાની પણ ઉદીરણા કરશે જ. [વચનપ્રયાગ રાગાદિપ્રમાદથી જ હાવાનેા નિયમ નથી] સમાધાન :-વૈક્રિયલબ્ધિઆદિના પ્રયાગ જેમ રાગાદ્વિપ્રમાદથી જ હાય છે એમ વચનપ્રચેાગ પણ રાગાદ્વિપ્રમાદથી જ હોય એવુ' નથી. અર્થાત્ યાં જયાં વચનાગ હાય ત્યાં ત્યાં રાગ–યાગદુપ્રણિધાનાદિરૂપ પ્રમાદ હાય જ એવી વ્યાપ્તિ નથી તેથી રાગાદિ વિના પણ કેવળીઓને વચન પ્રવૃત્તિ હાઇ શકે છે. ઇચ્છાદ્યાત્મક રાગાદિ વિના પણ વીતરાગને પ્રવૃત્તિ હોય છે એ અમે આગળ સિદ્ધ કરી જ ગયા છીએ ૫૧૦૨ા આમ ‘કેવળીએને વાકૂપ્રયાગથી કથાચિત્ ખેદ ઉત્પન્ન થતા હૈાવા છતાં ખેદની ઉદીરણા હેાતી નથી' એવુ... જે કથન કર્યું તે ‘ક્ષુધા નિવૃત્તિથી સુખ ઉત્પન્ન થયુ` હાવા છતાં શાતાની ઉૌરણા હેાતી નથી' એવુ` સૂચન કરવામાં પણ સમર્થ છે. આવા સમ કથનના ફળને જણાવતાં ગ્રન્થકાર કહે છે— [ શાતાની અનુદીરામાં પણ પ્રમાદાભાવ જ હેતુ ] ગાથા :-કવલાહારથી ક્ષુધાના દુઃખના નાશ થવાના કારણે સુખેાત્પત્તિ થાય છે જે ભેાજનના પ્રયત્નરૂપ યાગથી શાતાની ઉદીરણા કરવા સ્વરૂપ હાવાથી કેવળીઓને તે સ’ભવતી નથી' એવી વાદીની યુક્તિરૂપ લતા ‘પ્રમાદાત્મક સહકારીકારણ હાજર ન હાવાથી કેવળીએને વચનપ્રયત્ન ખેોદીરક બનતા નથી' એ વાતથી જ ધ્રુજી ગએલી જાણવી. કારણ કે ભાજનપ્રયત્નાત્મક યાગ હાજર હાવા છતાં અને તેનાથી સુખેાત્પત્તિ થતી હાવા છતાં પ્રમાદાત્મક સહકારી હાજર ન હેાવાથી શાતાની ઉદીરણા હેાવાની આપત્તિ રહેતી નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૦૩ [ ભાજનવ્યાપારથી ચાગŚપ્રણિધાનરૂપ પ્રસાદની આપત્તિ-પરિહાર ] @જન વ્યાપારથી ચેાગેા દુષ્ટપ્રણિહિત થાય છે તેથી પ્રમાદાત્મક બનતા તે વેદનીયની
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy