SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ - લગ કેવલિભક્તિવિચારાનગતત–વૃત્તિવિચાર - ___ अथ प्रमादरूपहेत्वन्तराभावान्न यत्किञ्चित्कारणमात्रात् सुखोदीरणमिति चेत् ? तर्हि तत एव न वाग्निर्गमादुःखोदीरणमपि, साताऽसातमनुजायुषां हि प्रमादसहितेनैव योगेनोदीरणमिति वचनादित्याशयवानाह-.. खेी णोई रिज्जइ केवलिजोगेहि तो विणु पमाय । तुल्लुदयहेउपभवो दीसइ पुण सोवि तत्तुल्लो ॥१०२॥ ( खेदो नोदीर्यते केवलियोगैस्तद्विना प्रमादम् । तुल्योदयहेतुप्रभवो दृश्यते पुनः सोऽपि तत्तुल्यः ॥१०॥) केवलिनां योगाः खलूदीरणां प्रति सामान्यहेतूभवन्तोऽपि प्रमादघटितविशेषसामग्री विना न खेदमुदीरयितुं प्रभवेयुः । यस्तु 'खेदविनोदो भगवतोऽपि भवति' इत्यादिनी धाग्निर्गमजन्यः खेदो भगवतां प्रतिपाद्यते स तु वस्तुत उदयार्जितोऽपि तुल्यहेतुबललब्धजन्मतयोदीरित इव लक्ष्यते न तु परमार्थ तस्तथाविध इति । अथ वाक्प्रयोगेण प्रमादमापाद्यैव ततः खेदापीरणापादनमभिप्रेतमिति चेत् ? न, वाक्प्रयोगस्य रागयोगदुष्प्रणिधानादिरूपप्रेमदिाऽव्याप्यत्वाद, वीतरागप्रवृत्तेर्युत्पादितत्वात् ॥१०२॥ ____ अथैव भगवतां वाक्प्रयोगात् कथ चित् खेदोत्पत्तावपि तदनुदीरणोक्ते क्यापि क्षुन्निवृत्तिजन्यसुखोत्पत्तावपि तदनुदीरण सूचनक्षमायाः फलमाहજિનનામાદિની ઉદીરણ પણ શ્રી તીર્થકરને અનુપપન્ન નથી. વચનપ્રયત્નના વીર્યમાત્રથી જ કેવળીઓને આશાતા વેદનીયની ઉદીરણા થવાનું જે માનીએ તે કાયાગાદિથી શાતાદનીયની ઉદીરણા પણ માનવાની આવતી આપત્તિ દુનિવાર જ રહેશે. ૧૦૧ પૂર્વપક્ષ -શાતા વેદનીયની ઉદીરણામાં જેમ વીર્ય હેતુભૂત છે તેમ પ્રમાદ પણ હેતુભૂત છે. તેથી વીર્ય હોવા છતાં પ્રમાદાત્મક અન્ય સહકારી હાજર ન હોવાથી કેવઓને તેની ઉદીરણ હોતી નથી. [કેવળીઓને અશાતાની અનુદીરણમાં પ્રમાદાભાવ હેતુ) ઉત્તરપક્ષ-શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણું પ્રમાદસહિતના યેગથી જ જ હોય છે એવા શાસ્ત્રવચનથી જણાય છે કે પ્રમાદાત્મક કારણાન્તર હાજર ન હોવાના કારણે જ વચનપ્રયત્ન હોવા છતાં અશાતાની પણ ઉદીરણા કેવળીઓને હોતી નથી. તેથી કેવળીઓને દેશના દેવામાં કઈ બાધક છે નહિ એવા આશયવાળા ગ્રંથકાર કહે છે ગાથાર્થ –પ્રમાદનો અભાવ હોવાના કારણે કેવલીના ગે ખેદ=અશાતા વેદનીયની ઉદીરણા કરતા નથી. તેમ છતાં તેઓને જે ખેદાદિ દેખાય છે તે બાહ્યદ્રવ્યાદિરૂપ ઉદીરણાને તુલ્ય એવા અશાતાના ઉદયથી જ થયો હોવાથી ઉઠીરિત થએલ હોય એવું લાગે છે. સામાન્યથી ઉદીરણાના હેતુભૂત એવા પણ કાયાગાદિ પ્રમાદઘટિતસામગ્રીસંપન્ન ન થવાના કારણે કેવળીઓને દાદરણું કરવામાં સમર્થ હતા નથી “ભગવાનને
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy