SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ્લિભક્તિવિચાર ૩૧ दुपणिहापि केवलिजोगाण होइ भुत्तीए । तं रागद्दोसकयं ते पुण तेसि विलीति ॥ १०४ ॥ ( न च दुष्प्रणिधानमपि केवलियोगानां भवति भुक्त्या । तद्रागद्वेषकृतं तौं पुनस्तेषां विलीनाविति । । १०४ ।। ) इय सत्तमाइ फासग कोडिन्नाईण कवलभोईणं । व य दुष्पणिहाणं सुप्पणिहाणस्स माहप्पा ॥ १०५ ॥ (इति सप्तमादिस्पर्श कौडिन्यादीनां कवलभोजिनां । नैत्र च दुष्प्रणिधानं सुप्रणिधानस्य माहात्म्यात् ॥ १०५॥) न खलु कवलाहारव्यापारमात्रेण योगानां दुष्प्रणिधान, अपि तु तदभिष्वङ्गपरिणामेन, अत एव दुष्प्रणिधानदुष्प्रयुक्त योर्भेदः, इति कथं निरभिष्वङ्गाणां भुक्तिमात्रादेव प्रमादः १ ! न खलु शुभयोगमुदीरयन्तः प्रमत्तगुणस्थानवर्त्तिनोऽपि दुष्प्रयुञ्जते किं पुनर्वीतरागाः १ ! इति । शुभयोगोदीरणदशायां योगदुष्प्रणिधानरूपप्रमत्तत्वहानिप्रसङ्गः, योगदुष्प्रणिधानलिङ्गकान्त मुहूर्त्तकपरिणामविशेषस्यैव प्रमत्तगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वात् । ' प्रमत्तानां शुभाशुभयोगव्यवस्था ऽसिद्धा' ઉદીરણા શા માટે ન કરે ? ભાજન વ્યાપાર પ્રમાદરૂપ છે. એટલે જ તેા વેદનીયના અનુદીરક એવા સાતમા ગુણઠાણે રહેલા અપ્રમત્તયતિઓને પણ કવલાહાર કરવાની ક્રીડામાં થતી લજ્જાથી લેપાવાનું હેાતું નથી. તેથી તેનાથી પણ ઉપરના ગુણુઠાણાવાળાને તા તા કવલાહાર હાય જ શી રીતે શકે ?” વાદીની આવી શંકાને મનમાં રાખીને મન્યકાર કહે છે— ગાથા :-ભુક્તિથી કેવળીના યાગાનું દુપ્રણિધાન થતું નથી કારણ કે એ તા રાગદ્વેષથી થાય છે, જે કેવળીએને વિલય પામ્યા હાય છે. તેથી સાતમા વગેરે ગુણઠાણાઓને સ્પશી રહેલા કૌડિન્યાદિ તાપસાને તે કવલાહાર કરતાં હાવા છતાં સુપ્રણિધાનના માહાત્મ્યથી દુપ્રણિધાન નહાતુ. [દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્તના ભેદ ] કવલાહારના વ્યાપાર કરવા માત્રથી કઇ યેાગા દુપ્રણિહિત થઇ જતાં નથી પણ આહારપરના અભિષ્નંગપરિણામથી જ થાય છે. તેથી જ દુપ્રણિધાન અને દુષ્પ્રયુક્ત ના ભેદ કહ્યો છે. અપ્રમત્તતિને ઇર્યાસમિતિ પૂર્વક ચાલવા છતાં સહસાત્કારે કીડી વગેરેની વિરાધના થઈ જાય તા ચાગની દુષ્પ્રયુક્તતા હોય છે પણ દુપ્રણિધાન હાતું નથી. તેથી જ તથાવિધ કર્મ બંધ થતા નથી. તેથી નિરભિષ્ણ'ગ એવા કેવળીએને ભુક્તિવ્યાપારમાં દુપ્રણિધાન ન હેાવાથી પ્રમાદ પણ હાતા નથી. બાકી શુભયાગને ઉદ્દીરતા પ્રમત્તગુણસ્થાનવતી જીવાને પણ યાગાના દુષ્પ્રયે!ગ હોતા નથી તેા પછી વીતરાગને તે હાવાની તા વાત જ કર્યાં રહી ? પૂર્વ પક્ષ :-આવુ' કહેવામાં તા શુભયાગાદીરણ દશામાં યાગદુપ્રણિધાનરૂપ પ્રમાદ * ગૌતમસ્વામીએ જે ૧૫૦૦ તાપસાને ખીરથી પારણા કરાવ્યા તેમની અહી વાત છે,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy