SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ST કૈલિભુકિતવિચારાતંગ તતત્પ્રવૃત્તિવિચાર ૭પ www अथ वाग्निर्गमप्रयत्नाद्द्भगवता खेदोदीरणप्रसङ्गमाशङ्कयाह णय वयणपत्ते खेअस्सोदीरण जिणिंदस्स । इहरा सुहस्स पावर त ण वा अण्णपयडीण ॥१०॥ , [ન ૨ વચનપ્રયત્નેન વેશ્યોરીરનો નિનેન્દ્રસ્ય | તથા મુસ્થ પ્રાજ્ઞાતિ સન્નવેતરપ્રવ્રુતીનામ્ ।૦૦] અપ્રશસ્તરાગદ્વેષ પૂર્ણાંક નહિ હાવા પણા રૂપ' અને ‘પ્રમાદપૂર્વક નહિ હેાવા પણા રૂપ' જેમ તા, પાણ વગેરે ભિન્ન ભિન્ન અવાન્તર જાતિવાળા વહિન પ્રત્યે તૃણ, પશુ વગેરે રૂપ જુદી જુદી જાતના કારણેા મનાય છે તેમ આ બે પ્રકારના ઔચિત્યયુક્ત બે જાતની પ્રવૃત્તિ પ્રત્યે કારણ પણ એ જાતના માનવા પ્રામાણિક જ હાવાથી ગૌરવ થવાના દોષ નથી. અથવા તે કેઈપણુ ઉચિત પ્રવૃત્તિ અંગે એક જ કારણ 'માનવુ હાય તા અપ્રશસ્તરાગાદિના અભાવને જ માની લેવામાં કાઈ દોષ નથી. પ્રમત્તની ઉચિતપ્રવૃત્તિ પૂર્વે જેમ તાદૃશઅભાવ હાજર હાય છે તેમ અપ્રમત્તની ઉચિતપ્રવૃત્તિ પૂર્વે પણ તાદશ અભાવ હાજર હાય જ છે. પૂર્વપક્ષ –એ રીતે તેા કાઈપણ અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે પ્રશસ્તરાગાદિના અભાવ હેતુ છે એવેા જ કાર્યકારણ ભાવ માની લેવાથી તેવા હેતુના અભાવમાં ઉચિતપ્રવૃત્તિ થાય એવું પણ અય્યદાપન્ન થઇ જાય છે. તેથી બેમાંથી કચેા કાય કારણભાવ માનવા ? એમાં 'કાઈ વિનિગમક ન હોવાના કારણે વિનિગમનાવિરહ થવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ :- એવી આપત્તિ આવતી નથી કારણકે અપ્રમત્તયતિને પ્રશસ્ત રાગાદિના અભાવ હ।વા છતાં અનુચિત પ્રવ્રુત્તિ ન હોવાના કારણે તમે કહેલ કાર્ય કારણ ભાવમાં આવતા અન્વયવ્યભિચાર જ તાદશ વિનિગમક બની અમારા કાર્ય કારણભાવને નિર્દોષ જાહેર કરે છે. પૂર્વ પક્ષ :-અપ્રમત્તયતિને તેા પ્રવૃત્તિ જ ન હેાવાથી ઉચિત પ્રવ્રુત્તિ પણ હતી નથી અને તેથી તમે કહેલ કાર્ય કારણભાવમાં પણ વ્યભિચાર સ્પષ્ટ જ છે. ઉત્તરપક્ષ :–એ વાત પણ અયુક્ત છે, કારણ કે ચાગટ્ટુપ્રણિધાનાત્મક પ્રમાઇ તેને ન હેાવા છતાં ચાગના સુપ્રણિધાનાત્મક ઉચિત પ્રવૃત્તિ તા તેઓને હાય જ છે. સર્વથા યાગ નિરેાધ અને તેથી પ્રવૃત્તિના અભાવ તા શૈલેશી અવસ્થામાં જ હેાય છે એ વાત તમે કેમ વારે વારે ભૂલી જાવ છે. ાટ્ટા જો કેવળીએને શબ્દોચ્ચાર કરવાના હૉય તા તા એમાં પ્રયત્ન કરવાના હાવાથી ખેતની ઉદીરણા થવાની આપત્તિ આવશે એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે—— [વચનપ્રયત્નથી અશાતાની ઉદીરણા ન થાય] ગાથા:-વચનપ્રય નથી' અશાતાની ઉદીરણા' થતી હાવાથી ખેદાત્મક અશાતા ભાગવવી પડે છે, એ વગર અશાતા ભાગવવાની હાતી નથી' એમ માનવામાં તે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy