SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૦૦ ‘वाक्प्रयत्नजन्यः खेदलेश' इति यदि स उदीरित एव स्यात्तर्हि सुखमपि तेषां काययोगाद्युदीरणीयमेव प्रसज्येत । अथ मोहाभावादप्रवृत्तिमतां भगवतां सुखमपि काययोमाद्यनपेक्ष क्षायिकमेवाभ्युपे इति चेत् ? हन्त तर्हि तीर्थकर नामकर्माद्युदीरणमपि तेषां न स्यात् । 'उद्या oarat बहिर्वत्तिनीनां स्थितीनां दलिक कषायसहितेनासहितेन वा योगसंज्ञकेन वीर्यविशेषेणाकृष्योदयावलिकायां प्रक्षेपणमुदीरणा' इति हि तल्लक्षणमामनन्ति, न चैतद्विना प्रयत्नं સમીતિ ૬૦૦થી अथोयोचित कालपरिपाकात् प्रागेवोदयावलिकायां कर्मनयन तथाविधस्थितिबन्धाधीनमुदीरणमिति व्यपदिश्यत इति चेत् १ अत्रोच्यते શાતાવેદનીય પણ ઉદ્દીરા વગર ભાગવવાનું હેાતું નથી' એવુ' માનવુ' પડવાથી તે પણ કાયયેાગાદિથી ઉદ્દીરાપાત્ર બનવાની આપત્તિ આવશે. ‘કેવળીએને તેા ક્ષાયિક સુખ હાજર હાવાથી શાતાવેદનીયની કાયયેાગાઢિથી ઉીરણા માનવાની જરૂર રહેતી નથી' એવુ* જો કહેશે। તા ખીજી પ્રકૃતિની ઉદીરણા પણ તેઓને માની શકાશે નહિ. વચનાÄાર પ્રયત્નથી કાંઈક ખેદ=શ્રમ લાગે છે એટલા માત્રથી જો એમ જ માની લેવાનુ હાય કે એવા પ્રયત્ન કરવાથી જ અશાતાની ઉદ્દીરા થાય છે અને દુઃખ અનુભવવું પડે છે તા તા શાતાવેદનીયની પણ કાયયેાગાદિથી જ ઉદીરણા થાય છે અને સુખના અભનુવ થાય છે એવું પણ માનવાની આપત્તિ આવશે. ખર્થાત્ સુખને પણ કાયયેાગાદિ સાપેક્ષ માનવાનુ` થવાથી સુખ માટે તેઓના પ્રયત્ન માનવા જ પડશે. પૂર્વ પક્ષ :-માહના અભાવ થયા હેાવાના કારણે પ્રવૃત્તિરહિતના થએલા કેવળીઓને સુખ પણ ક્ષાયિક જ હાવુ* જોઇએ એમ અમે માનતા હોવાથી સુખાદિ માટે કાયયેાગાદિ પ્રયત્નની અપેક્ષા માનવી પડતી નથી. અર્થાત્ તાદ્દશ પ્રયત્ન ન હેાવાના કારણે શાતાવેદનીયની ઉદીરણા ન હેાય તા પણ અમારે કાઈ વાંધે નથી. [પ્રયત્ન વિના ઉદીરણા અસ‘ભવિત] ઉત્તરપક્ષ:-પણ આ રીતે ઉદીરણા તા પ્રયત્નથી જ થાય, પણ કેવળીએને શાતાવેદનીયની આવશ્યકતા ન હેાવાથી એ માટે કાઈ પ્રયત્ન માનવાની જરૂર ન રહે. વાથી તેઓને કાઈજ પ્રયત્ન હાતા નથી એમ કહેવામાં કાઈ વાંધા નથી અને તેથી વનાચ્ચાર પ્રયત્ન પણ હાતા નથી'–એવુ' માનવાનુ` જે તમે સાહસ કરશેા તા કાઈ પ્રયત્ન ન હેાવાના કારણે જિનકર્માદિની પણ તેઓને ઉદીરણા હેાતી નથી એવું માનવુ પડશે. તાપ, ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિએમાં રહેલા દિલકાના ચાગ નામના સકષાય કે અકષાય વીય વિશેષથી ખેં'ચીને યાવલિકામાં નાખવા' તે ઉદીરણા કહેવાય છે. આવી ઉદીરણા પ્રયત્ન વિના અસ‘ભવિત છે. તેથી કેવળીઆને પ્રવૃત્તિહીન માનવામાં ઉદ્દીરણા જ અનુપન્ન થવાની આપત્તિ આવશે. ૧૦૦ના
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy