SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૭૦–૭૧. शमविशेषस्य, अव्यवहितोत्तरत्वसंबन्धेन भावविशिष्टभावं प्रति च भावस्य हेतुतया व्यभिવારનવાન, માવપૂર્વવિચારા પિ માવજન્યતાવછેરાતિચાવ્યનાનિં પ્રતિ हेतुत्वान्न व्यभिचार इत्याहुः । एवं चोत्तरोत्तरभावविशुद्धथा गुणश्रेणिमधिरुह्य काष्ठाप्राप्तवैराग्यदशानिमूलकाषकषितघनघातिकर्मा परापेक्षाविरहेण परिनिष्ठितसकलकृत्यः सहजानन्तचैतन्यप्रकाशविश्रान्तविलसदनेकान्तवादमुद्रामुद्रितभुवनत्रयान्तर्भूतविषयाकारसञ्चारस्फारगुणरत्नराशिः વિશ્રી મતિ //ળીશ अत्र चेदमुत्कर्णमाकर्ण्य कर्णप्रणालीनिपतित सकर्णवर्णनीयवर्णगणसलिलपरिशीलनवशादन्तरुद्बुद्धसिताम्बरसम यद्वेषज्वरप्रसरविषमपरिणतिः कम्पमानाधरः कौँ विधुन्वन्नाध्यात्मिकः प्रलपतिભાવ ન હોવાના કારણે જ એ વિના પણ થએલ ઉત્તરોત્તરભાવપ્રાપિત વ્યભિચાર રૂપ બને છે, નહિ કે તેવો ક્ષયોપશમ પણ નહોતે એવા કારણે. પ્રશ્ન : પ્રાય શબ્દથી એ વ્યભિચાર અટકશે, પણ જ્યાં જ્યાં પૂર્વ પૂર્વના તેવા ભાવથી ઉત્તર ઉત્તરનો તેવો ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં કાર્યકારણભાવ કે માનશો? ઉત્તર : “ભાવપૂર્વકની ક્રિયા, ભાવસામાન્યમાં રહેલ જન્યતાવરછેદક જાતિરૂપ ભાવત્વની વ્યાપ્ય જે તાદશક્રિયાઅવ્યવહિતત્તરવત્તિ ત્વવિશિષ્ટભાવત્વરૂપ અવતરજાતિ હોય, તદવચ્છિન્ન પ્રત્યે કારણ છે” આ કાર્યકારણભાવ માનવાથી કેઈ વ્યભિચાર રહેતો નથી એવું આચાર્યો કહે છે. અર્થાત ભાવપૂર્વકની ક્રિયા પછી તરત પ્રવર્તતા ભાવ પ્રત્યે તે ભાવપૂર્વકની ક્રિયા કારણ છે એ કાર્યકારણભાવ માનવાથી વ્યભિચાર રહેતું નથી. આ રીતે ઉત્તરોત્તર ભાવવિશુદ્ધિથી ગુણશ્રેણિ પર આરૂઢ થએલ મહર્ષિઓને વિરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. અને તેઓ આવી પરમવૈરાગ્યની દશાથી ઘનઘાતી કર્મોને સર્વથા નાશ કરી કૃતકૃત્ય એવા કેવળી બને છે. હવે તેઓને બીજી કઈ વસ્તુની અપેક્ષા રહી ન હોવાથી કૃતકૃત્ય કહેવાય છે. સહજ અનંત ચિતન્ય પ્રકાશમાં સંક્રાન્ત થએલ અને વિલસતા અનેકાન્તવાદની મુદ્રાથી મુદ્રિત એવા જે ત્રણ ભુવનને અંતર્ભત વિષયો, તેઓના આકાર સંચરિના કારણે વધુ સુંદર એવા ગુણરત્નના રાશિથી અલકૃત અર્થાત્ સુવર્ણપાત્ર તુલ્ય પ્રભુ કેવળજ્ઞાની બને છે. પ૭૦-૭૧ . તેઓ તકય કેવલી બને છે. આ વાત ઊંચા કાને આધ્યાત્મિક દિગમ્બરે સાંભળી, એમના કાનની ભુંગળીમાં, સાર્થક-કર્ણવાળાએ અર્થાત્ સપુરૂષેએ ખરેખર વખાણવા યંગ્ય તે વાતને શબ્દછંદ રૂપી જલ જાણે કે ઘુમરાવા માંડ્યું, પણ એને તે સદવાને બદલે જાણે કે રિએક્શન આવ્યું હોય તેમ તેના મનમાં રહેલ શ્વેતાંબર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy