SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર ૨૦૭ तदेवमेतैः करणैरुत्पन्नधर्मभावस्य यथोचितानुष्ठानपरायणस्य सतो भावान्तर प्रवर्द्धते "सइ संजाओ भावो पायं भावंतर तओ कुणइ' इति वचनात् , अत्र प्रायोग्रहणं प्रागसञ्जाततथाविधभावानां मरुदेव्यादीनां भावप्रकर्ष प्राप्त्या यो व्यभिचारस्तत्परिहारार्थमिति વ્યાવસે Aત્ર માવઃ ક્રિયાવિષ પ્રાહ્ય, . वेलाइविहाणंमी तग्गयचित्ताइणा य विन्नेओ। तव्वुढिभावऽवेहि तहय दव्वेयरविसेसो।। [पंचा० ३-१०] त्ति गाथायाः प्राक् प्रक्रान्तत्वात् , अन्यथा तादृशभावसामान्य प्रति क्षयोपતત્વચિન્તા બેધિને ઉત્પન્ન કરે છે. સમ્યગદર્શન સ્વરૂપ આ બેધિ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના ત્રણ કરણેના વ્યાપારથી પ્રાદુભૂત થાય છે અને પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યથી અભિવ્યક્ત થાય છે. અન્ય દર્શનકારો આને જ વિજ્ઞપ્તિ કહે છે. [ઇત્યાદિના ઉમે વિશુદ્ધ ભાવવૃદ્ધિ) આમ પ્રત્યાદિના આ કમથી ધર્મભાવ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે તે ધર્માનુષ્ઠાને આચરવાનો ભાવ પેદા થાય છે. તે અનુષ્ઠાનમાં પરાયણ રહેનારને એનાથી ઉત્તરોત્તર વિશુદ્ધભાવો વધતા રહે છે. કહ્યું જ છે કે એકવાર પણ થએલો અપુનબંધકાદિગત શુભભાવ પ્રાયઃ ભાવાનરને ઉત્પન્ન કરે છે. અહીં પ્રાયઃ શબ્દ લખ્યો છે તેનાથી પૂર્વે તેવા તેવા ભાવની પ્રાપ્તિ વિના જ મરૂદેવા માતા વગેરેને થએલ ભાવપ્રકર્ષની પ્રાપ્તિ રૂપ વ્યતિરેક વ્યભિચારનો પરિહાર કર્યો છે. વળી “સ સંજાગો...” ગાથા પૂર્વે ‘વેલાઈ...” ગાથામાં જણાવ્યું છે કે તે તે વંદનાદિ અનુષ્ઠાન દ્રવ્યવંદન છે કે ભાવવંદન ? તે વેલાવિધાનાદિથી જણાય છે. અર્થાત્ વેળા=તે તે અનુષ્ઠાને પોતપોતાના નિયત કાળે કરવાં, શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવાં, અનુષ્ઠાનમાં જ મનની એકાગ્રતા જળવાઈ રહેવા પૂર્વક કરવાં, અનુષ્ઠાન વખતે રોમાંચાદિથી વર્ધમાન ભક્તિભાવ વગેરે જણાતા હોય તે એ અનુષ્ઠાન ભાવ અનુષ્ઠાન જાણવું. આનાથી વિપરીતતા હોય તો એ દ્રવ્ય અનુષ્ઠાન જાણવું. આ વાત કર્યા પછી “ વંનrગો...” ગાથા કહી છે તેથી જણાય છે કે અહીં ભાવ એટલે ક્રિયા (અનુષ્ઠાન) વિષયક ભાવ જાણો નહિતર તે (એટલે કે ગમે તે ભાવ લેવાનો હોય તે તે) તે તે ક્ષોપશમ વિશેષ રૂ૫ ભાવ ઉત્તરકાળે બીજા ભાવને ઉત્પન્ન કરતો જ હોય છે તેમજ અવ્યવહિતેત્તર સંબંધથી ભાવવિશિષ્ટ ભાવ પ્રત્યે ભાવસામાન્ય કારણભૂત હોય છે જે તેથી એવા કારણ-કાર્ય મરૂદેવી માતા વગેરેમાં પણ હાજર હોવાથી વ્યભિચારને કોઈ અવકાશ જ રહેતું નથી તે એના વારણ માટે પ્રાયઃ” શબ્દ મૂકવાની જરૂર જ રહે નહિ. મરૂદેવા માતા વગેરેને તે અનુષ્ઠાન વિષયક 1. પ્રદ્યોત્તરાર્ધ :- તા ષ્યમેવ વવર' ઝિંદાં સરૂમાવવુ તુ II (વા. રૂ-૧૬) सकृत्संजातोभावः प्रायः भावान्तर ततः करोति । तस्मादेतदत्र प्रवर लिङ्ग सकृत् भाववृद्धिस्तु । २. वेलादि विधाने तद्गतचित्तादिना च विज्ञेयः । तद्वृद्धिभावाभावाभ्यां तथा च द्रव्येतरविशेषः ।।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy