SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવહ્લિભક્તિવિચાર ૨૦૨ www नणु जइ सो कयकिच्चो अट्ठारसदीसविरहिओ देवो । ता छुहतण्डाभात्रा जुज्जर कम्हा कवलभोई || ७२॥ ( ननु यदि स कृतकृत्योऽष्टादशदोषविरहितो देवः । तत्क्षुधातृष्णाभावात् युज्यते कस्मात् कवलभोजी ॥ ७२ ॥ ) ननु कृतकृत्यत्वं तावद्देवत्वव्यवहारनिबन्धनं निःशेषदोष राहित्यमेवाभिधानीयम् । दोष चाष्टादश प्रसिद्धा यदूषितानां जन्तूनामनाप्तत्वं यद्विरहे चाप्तत्वमिति । यदाह प्रभाचन्द्रः 'क्षुत्पिपासाज रातङ्कजन्मान्तक भयस्मयाः । न रागद्वेषमोहाच यस्याप्तः स प्रकीर्त्यते । इति । [ત્તર'-બાવદાચારઃ ૨/૬] લક્ષ્યાર્ધઃ- ક્ષુદ્ર=મુમુક્ષા, પિણસા ચ=કૃપા, ના ચ= વૃદ્ઘરૂં, બાત અયાધિ, જ્ઞા ધર્મવાદચતુતિપૂત્પત્તિ, સ્તબ્ધ=મૃત્યુ:, મયંત્ર૬૪પહોાત્રાત્ર(?ળા)નુન્તિમરળવેત્તાશ્મિરુળ', મચ-જ્ઞાતિષ્ઠાપિ:, રાગદ્વેષमोहाः प्रसिद्धाः च शब्दाच्चिन्तारतिनिद्राविस्मयविषादखेदा गृह्यन्ते । एतेऽष्टादश दोषा यस्य न सन्ति स आप्तः प्रकीर्त्यते = प्रतिपाद्यत इति । तथा च केवलिनः कृतकृत्यत्वे स्वीकृते क्षुत्पिपासाऽमावस्यावश्यं स्वीकारात् तस्य कवलभोजित्वप्रतिज्ञा कथमिव चतुरचेतश्चमत्कारिणी ? न हि कारण विना कार्योत्पत्तिमुररीकुरुते कश्चिदपि प्रेक्षापूर्वकारीति चेत् ? || ७२ || સિદ્ધાન્તા પ્રત્યેના દ્વેષ ભભૂકી ઊઠયો. આ દ્વેષરૂપ જવરપ્રસર ઉમુદ્દે થવાના કારણે વિષમપરિણતિવાળા થએલા તે કાનાને ધુણાવતાં ધુણાવતાં ધ્રૂજતાં હાઠાથી એના પ્રલાપ વ્યક્ત કરે છે ગાથાથ :–જો તે કેવળી ભગવાન્ અઢાર દોષ વિનાના કૃતકૃત્ય હાય તા તા તેઓને ક્ષુધા તૃષ્ણા વગેરે ન હેાવાથી કવલાહાર શી રીતે હેાઇ શકે ? [દિગબરને અભિમત અઢાર દોષા] પૂર્વ પક્ષ :-સકલદોષોથી રહિત હાવા રૂપ કૃતકૃત્યત્વ જ કાઈપણ જીવના દેવ તરીકે વ્યવહાર પ્રવર્તાવવામાં કારણભૂત છે. તે દોષો અઢાર છે જેની હાજરીમાં જીવ અનાપ્ત હાય છે અને ગેરહાજરીમાં આપ્ત બને છે. પ્રભાચંદ્રે કહ્યું છે કે–ક્ષુધા, પિપાસા, જરા, આંતક, જન્મ, અતક, ભય, રમય, રાગ, દ્વેષ અને મેાહ વગેરે જેએને હાતા નથી તેએ આપ્ત કહેવાય છે.'—અર્થાત્ ભૂખ, તરસ, ઘડપણુ, વ્યાધિ, કવશ ચારે ગતિમાં ઉત્પન્ન થવા રૂપ જન્મ, મૃત્યુ, ઇહલેાક ભય, પરલેાકભય અત્રાણભય-અગ્રુપ્તિ ભય—મરણ ભય- વેદનાભય-અકસ્માભય, જાતિકુળ વગેરેના મદ, રાગ, દ્વેષ, માહ અને ચ’થી સૉંગૃહીત=સૂચિત થએલા ચિંતા, રતિ, અતિ, નિદ્રા, વિસ્મય, વિષાદ અને ખેદ રૂપ અઢાર દાષો જેઓને વિદ્યમાન હેાતા નથી તેમા આપ્ત કહેવાય છે. તેથી કેવળીને પણ કૃતકૃત્ય માનવામાં તેઓને ક્ષુધા-પિપાસા વગેરે હાતા નથી એ અંતગત રીતે મનાએલું જ છે. તેથી ‘કેવળીએને કવલાહાર હાય છે' એવી તમારી વાત ચતુર માણસાને ચમત્કારી = ખુશ ક્રરનારી શી રીતે બને ? કારણ કે પ્રેક્ષાવાન્ પુરુષો કઇ ૨૭
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy