SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬ અધ્યામમત પરીક્ષા લૈ. ૬૪ विशेषः । एवं च रेणोरिव कर्मणः साक्षादपनयनाऽसंभवात् कथं दृष्टान्तः सुस्थ इति निरस्तम् । समर्थितश्च ज्ञानस्य प्रकाशकतोपयोगोऽन्यथा हेयोपादेयविपर्यये विवेकासंभवात् । अलण्व ज्ञानविरहितक्रियाया अल्पफलत्वमुक्तं, यथावज्ज्ञानस्यैव यथावत्प्रवृत्तिहेतुत्वात । यदप्युक्तं 'ज्ञानमेव प्रधानं क्रियानिरपेक्षादेव मन्त्रानुस्मरणाद्विषघात-नोगमनादिर्शनात' इति तदप्यपेशलं, तत्रापि परिजपनादिक्रियासध्रीचीनमन्त्रोपयोगादेवोक्तफलसंभवात , यदाह 'परिजवणाईकिरिया मन्तेसुवि साहणं ण तम्मत्तं । सन्नाणओ अ न फलं तन्नाणं जेणमकिरियं ॥ [वि० आ० ११४०] अथ परिजपनमपि धारावाहिक तज्ज्ञानमेव, न तु क्रिया । न चाऽक्रियस्याऽऽ काशवत्कार्यजनकत्वमसङ्गतमिति वाच्यम् , क्रियायाः संयोगविभागादावेव हेतुत्वेन तां विनाऽऽकाशादावपि कार्यान्तराभ्युपगमादिति चेत् ? सत्य, तथाप्यत्र नभोगमनादि क्रियायास्तन्मन्त्रसङ्केतोपनिबद्धदेवतोपाहततया क्रियानिरपेक्षत्वासिद्धेः, आह च 'तो तं कत्तो ? भन्नइ त समयणिबद्ध देवओवहिथ । किरियाफल चिय जओ न नाणमित्तोब ओगरस ।। त्ति [वि० भा० ११४१] શંકા -પણ એ જ્ઞાનથી તે અશુભાગનો જ હેય તરીકે બોધ થતું હોવાથી એનું સાધ્ય અશુભગહાનિ બની શકશે, કમહાનિ તો શી રીતે બને ? શ્રુતજ્ઞાનથી અશુભયોગહાનિદ્વારા કર્મહાનિ] સમાધાન –એટલા શ્રુતજ્ઞાનથી ઉપજનિત ચારિત્રપ્રવૃત્તિથી અશુભયોગોની હાનિ જ સાધ્ય છે, કમહાનિ તો ઉદ્દેશ્ય જ છે. અર્થાત્ એ શ્રુતજ્ઞાનથી સાક્ષાત્ તો અશુભયોગોની હાનિ જ થાય છે અને એ હાનિ થવાથી કર્મહાનિ થાય છે. તેથી કર્મહાનિનો ઉદ્દેશ રાખીને અશુભગહાનિ કરવામાં એ શ્રુતજ્ઞાનાદિ પણ આવશ્યક છે. આમ “પ્રદીયપ્રકાશ તો રજકણને દેખાડીને સાક્ષાત્ દૂર કરવામાં ઉપયેગી બને છે જ્યારે પ્રવચનમાતા વગેરેનું જ્ઞાન કંઈ કર્મ રજને દેખાડીને સીધે સીધી દૂર કરી દેવામાં ઉપયોગી બનતું નથી. તેથી ગૃહશુદ્ધિનું દષ્ટાંત અહીં શી રીતે આપી શકાય ?” એવી શંકા પણ નિરસ્ત જાણવી. કારણ કે કર્મહાનિને સાક્ષાત્ સાધ્ય તરીકે બનાવવામાં તે જ્ઞાન ઉપયોગી બનતું ન હોવા છતાં તેના ઉદ્દેશથી થતી અશુભયોગહાનિ આદિમાં તો ઉપયોગી બનતું હોવાથી આવશ્યક છે જ. - આનાથી જ્ઞાનની પ્રકાશકવરૂપે ઉપયોગિતાનું સમર્થન પણ થઈ ગએલું જાણવું કારણ કે જ્ઞાન ન હોય તો હેય-ઉપાદેયને વિપર્યય થઈ જવો પણ સંભવિત હોવાથી “આ હેય છે અને આ ઉપાદેય છે” વગેરે રૂપ વિવેક સંભવિત બનતો નથી. તેથી જ १. परिजानादिक्रिया मन्त्रेष्वपि साधन न तन्माम् । तज्ज्ञानतश्च न फल तज्जान वनाक्रियम ॥ ૨. તતdar? મને તમાનવવાદ[ક્રિપત્રવ થતો ન જ્ઞાનમા ૧iran |
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy