SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પાન-ચારિત્રપ્રાધાન્યવિચાર स्यादेतत्-शुशोधयितृप्रवृत्तौ शोध्यनिश्चयस्य नाशार्थिप्रवृत्तौ नाश्यनिश्चयस्य वा हेतुत्वात् कर्मापनिनीषुप्रवृत्तौ तन्निश्चयमात्रमुपयुज्यतां किमितरज्ञानेन ? मैव', यावत्सु हेयेषु हेयत्वज्ञानस्य ज्ञानविज्ञानक्रमेण श्रवणादेव संभवे ततः प्रत्याख्यानसंयमाऽनाश्रवतपोव्यवदानाक्रियत्वजननक्रमेण પરમપવામોરેશાત, તથા ૪ પ્રજ્ઞપ્ત સંપ્રળીયા-ર-૧-૨૨૨-જોવદ-૨૧] "सवणे नाणे य विन्नाणे पच्चक्खाणे अ संजमे । अणण्हए तवे चेव वोदाणे अकिरिआ सिद्धि । त्ति । तथा च सावद्ययोगनिवृत्तिनिरवद्ययोगप्रवृत्तिरूपचारित्रे हेयत्वोपादेयत्वज्ञानायैव विधिनिषेधवाक्यघटितं प्रवचनमुपयुज्यते । अत एव जघन्यतोऽष्टप्रवचनमातृश्रुतमप्युपदिश्यते, तावताsप्युक्तप्रयोजनसंभवात् , तावत् श्रुतज्ञानोपजनितचारित्रप्रवृत्तेश्चाशुभयोगहानं साध्य कर्महानं तूद्देश्यमिति ડાદિ પણ ભિન્ન ભિન્ન સ્વભાવથી ઘટ પ્રત્યે કારણ છે એ વાત સિદ્ધ કરી શકાશે નહિ કારણ કે જુદા જુદા વ્યાપાર સિવાય બીજે તે કઈ તેઓને ઘડા માટે ઉપયોગ નથી કે જેને આગળ કરીને તેઓને સ્વભાવભેદ કહી શકાય. શંકા –કચરાને દૂર કરવાની પ્રવૃત્તિમાં કચરાનું જ્ઞાન કે નાશ કરવાની પ્રવૃત્તિમાં નાશ્યનું જ્ઞાન જ હેતુભૂત હેવાથી કમંદૂર કરવાની પ્રવૃત્તિમાં પણ કર્મનું જ જ્ઞાન ઉપયોગી છે. ઈતરજ્ઞાન તે ઉપયોગી ન હોવાથી એને ઉપાદેય શી રીતે મનાય ? [પ્રવચનજ્ઞાન મેક્ષપ્રાપ્તિમાં આવશ્યક] સમાધાન :-કર્મ કંઈ એવી ચીજ નથી કે જેને વીણી વીણને દૂર કરી દઈ આત્માને સર્વથા શુદ્ધ કરી શકાય. અનતિશાયી જ્ઞાનીને તે કર્મનું પ્રત્યક્ષ જ ન હોવાથી એને જોઈ જોઈને દૂર કરવાનું શક્ય નથી. પરંતુ કર્મહાનિને ઉદ્દેશ રાખીને હેય પદાર્થોની હાનિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા વડે જ એ શક્ય છે. માટે જેટલા હયાદિ પદાર્થો હોય એ સર્વેનું હેયસ્વાદિરૂપે જ્ઞાન ઉપયોગી છે. તેથી માત્ર કર્મનું જ્ઞાન જ ઉપયોગી છે એવું મનાય નહિ. વળી મેક્ષપ્રાપ્તિ પણ શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાશવ, તપ, વ્યવદાન અને અક્રિયવના ક્રમથી જ કહી છે. વ્યાખ્યા પ્રજ્ઞતિમાં પણ સંગ્રહણી ગાથામાં આ જ વાત કહી છે કે “શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચકખાણુ, સંયમ, અનંહસ્ક (કપા૫ રહિતપણું), તપ, વ્યવદાન (=પૂર્વબદ્ધ કમલને નાશ) ક્રમશઃ થએ છતે અકિયા થાય છે અને તેનાથી સિદ્ધિ થાય છે.” તેથી સાવદ્યોગનિવૃત્તિ અને નિરવદ્યોગ પ્રવૃત્તિ રૂપ ચારિત્ર માટે આવશ્યક એવા હેયત્વ ઉપાદેયત્વના જ્ઞાન માટે જ વિધિનિષેધવાક્યઘટિત પ્રવચન (જિનેક્ત વચનેનું જ્ઞાન) ઉપયોગી બને છે. તેથી જ જઘન્યથી અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનને પણ ચારિત્ર માટે સંમત માન્યું છે કારણ કે તેનાથી પણ સાવદ્યોગ નિવૃત્યાદિ રૂપ પ્રયજન સિદ્ધ થઈ શકે છે. १. श्रवणे ज्ञाने च विज्ञाने प्रत्याख्याने च संयमे । अनहस्के तरसि चव व्यवदानेऽक्रिया सिद्धिः॥ .
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy