SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ અધ્યાત્મમતપરીક્ષા લૈા, ૫૮ van (૩) દેશેાપકારિતા એટલે કા જનક સામગ્રીના એકદેશભૂત હાવુ. તે, આ ત્રી પક્ષ પણ અયેાગ્ય છે કારણ કે એ પણ કા જનકતામાં જ પવસિત થાય છે જે પ્રત્યેકમાં રહી નથી. દેશેાપકારિતાનું આ ત્રણ સિવાય બીજુ કોઇ નિર્વાંચન પણ સ ́ભવી શકતું ન હેાવાથી તમે જે દેશેાપકારિતા કહેા છે. એ દુચ છે. [દેશે।પકારિતા=સહકારિીકલ્યપ્રયુક્તકાર્યભાવવત્ત્વ-ઉત્તરપક્ષ] જ ઉત્તર્પક્ષ–તમે જે ૩ વિક`ા કર્યા તે તે અમને પણ અભિપ્રેત નથી જ કિન્તુ પ્રત્યેક કારણામાં રહેલ ‘સહકારીવિકલતાના કારણે કાર્યાાદ ન કરવા પણુ” આ દેશેાપકારિતા તરીકે સામાન્યતઃ સત્ર અભિપ્રેત છે, વિશેષતઃ કયારેક પ્રત્યેક તલમાં તેલના અલ્પઅશ હાવા-અપ કા જનકતા હૈાવી અર્થાત્ સૂક્ષ્મ કાર્યાપધાન એ જ એની દેશેાપકારિતા છે. એવા સ્થળે કા'ની વિપુલતા કારણની વિપુલતાને આધીન હેાવાથી પુષ્કળ તલના સમૂહથી પુષ્કળ તેલ નીકળવા રૂપ કાય થાય છે. વળી કયારે ક ભ્રમિ =ચિત્તભ્રામકશક્તિ, પ્રાણિ=તરસ લગાડનાર શક્તિ વગેરેના અતિશયિત સમૂહાત્મક જે મનુ કાર્ય તેમાંથી એક એક ભ્રમ્યાદિરૂપ અવયવની જનકતા હોવી એ જ ગાળ વગેરેની દેશેાપકારિતા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે = દારુમાં અનુભવાતા ભ્રમિ ચિત્તભ્રમ કરનાર શક્તિ, પ્રાણિતૃપ્તિજનકશક્તિ તેમજ વિતૃષ્ણુતાકરણશક્તિ વગેરે જેમ તેના અંગભૂત મહુડાના ફૂલ, ગાળ = દ્રાક્ષાદિ તથા પાણી વગેરેમાં દરેકમાં પૃથક્ અવસ્થામાં પણ આંશિક રીતે હેાવાથી જ આવે છે તેમ વ્યસ્ત એવા પૃથ્વી આદિભૂતામાં પણ જો આંશિક રીતે ચૈતન્ય હોય તેા જ એના સમુદાયમાં પણ ચૈતન્ય આવે.” અહી એ ધ્યાનમાં લેવું કે મદ્યના અંગભૂત ગુડાર્દિ પ્રત્યેક કારણમાં જે સૂક્ષ્મ તદુપધાનરૂપ દેશેાપકારિતા રહેલી છે તે કાંઇ એકત્રિત થયેલા સકલકારણેાથી ઉત્પાદ્ય નથી કરંતુ સ્વતઃ જ છે એટલે સામગ્રીથી કાર્યાં ઉત્પત્તિના નિયમ સિદ્ધ કરવા માટે ઘટતું જે દૃષ્ટાન્ત અપાય છે તે સામાન્યતઃ કા તાને અનુલક્ષીને અપાયેલુ* જાણવું, નહિં કે પ્રત્યેક અવસ્થામાં અજનક હેાય એવા કારણેા (ના સમુદાયથી) નિરૂપિત કાર્યતાને અનુલક્ષીને, કારણ કે આવી કાર્યતા દૃષ્ટાન્તભૂત ઘટમાં હાવા છતાં મકા માં નથી. મકાતા સમુદાયાત્મક કાર્ય હાવાથી એના અવયવભૂત એક એક ભ્રમિ આદિ કાર્ય પ્રત્યેક અવસ્થાવાળા ગુડાદિથી પણ થતાં હાય છે. એટલે અહી‘ પ્રત્યેકાજનકકારણકા તા છે નહિ. કિંતુ સમુદાયાત્મક મદકાની સામાન્યતઃ કાતા લઈએ તા એ સામગ્રી નિરૂપિત હાવાથી ઘટનુ દૃષ્ટાન્ત નિર્માંધ કહી શકાય છે. સામાન્યતઃ કાર્યતાને બદલે જો ઉપરાક્ત પ્રકારની વિશિષ્ટ કાર્યતાને સિદ્ધ કરવા ઘટને દૃષ્ટાન્ત કરવામાં આવે તે સહકારીઐકલ્પપ્રયુક્ત કાર્યભાવરૂપ દેશેાપકારિતાની જે પરિભાષા કરી છે તેના પણ વિરાધ મકાની કાર્ય તામાં આવશે કારણ કે મટ્ટકાર્યાંના કારણભૂત ગુડાદિમાં સહકારી વૈકલ્યપ્રયુક્તકાર્યભાવ નથી, કારણ કે કારસમુદાયાન્તર્ગત એક
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy