SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રાધાન્યવિચાર तत्सूक्ष्मतायां चाभिव्यक्तिवचोविरोधोऽतिप्रसङ्गश्च । तृतीये तु सामग्र्येकदेशत्वमपि तज्जनकत्वपर्यवसन्न' न प्रत्येकमितरत्तु दुर्वचमिति चेत् ? न, सहकारिवैकल्यप्रयुक्तकार्याभाववत्त्वरूपाया एव देशोपकारितायाः सार्वत्रिक्याः प्रत्येकमभिधित्सितत्वात्, क्वचित्तु तिलादिषु प्रत्येक तैलादिकं प्रति देशोपकारिता सूक्ष्मतदुपधानरूपा तत् कार्य महत्त्वस्य कारणमहत्त्वाधीनत्वात्, क्वचित्तु भ्रमिप्राण्याद्यतिशयितसमूहरूपमदकार्य प्रति गुडद्राक्षेक्षुरसादिषु तद्वयवजनकत्वरूपा सा, तदुक्त – " " भमिधर्णिवितहाई पत्तेय पिहु जहा मयंगेसु” त्ति । एतेन तस्यास्तदानीं तैरुत्पाद्यत्वेनास्त्रीकारात् मृत्पिंड दंडकुलाला दिसामग्र्या घटवदिति ष्टान्तः कार्यमात्रतार्या द्रव्य, न तु प्रत्येकाऽजनक कारणकार्यतायां, उक्तभाषाविरोधप्रसङ्गादित्यवधेयम् । ज्ञानचारित्रयोश्च कुस्नकर्मक्षयलक्षगं मोक्षरूपकार्य प्रति निज्जरारूपदेशकर्मक्षयजनकत्वं देशोपकारित्व' प्रत्येकमविशिष्टमिति प्रतिभाति ॥ ५८ ॥ ૧૭૫ [દેશોપકારિતા દુચનીય-પૂર્વ પક્ષ] પૂર્વ પક્ષ :–આ દેશાપકારિતા શું છે? (૧) સૂક્ષ્મકાર્ય ઉત્પન્ન કરવું તે ? કે (૨) કાને અભિવ્યક્ત કરવું' તે કે (૩) સામગ્રીના એકદેશભૂત હાવું તે ? આમાંથી પહેલે। પક્ષ માની શકાય એવા નથી કારણ કે એમ માનવામાં દ‘ડાદિ પ્રત્યેક પણ સૂક્ષ્મ ઘડા ઉત્પન્ન કરે છે એવુ' માનવાની આપત્તિ આવે. બીજો વિકલ્પ માનવા પણ અયુક્ત છે કારણ કે જ્યાં સુધી ઘટાદિ કા એ પેાતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું... હોતું નથી અર્થાત્ સ્વય' ઉપન્ન થયું હાતુ નથી ત્યાં સુધી દંડાદિ તેની અભિવ્યક્તિ શી રીતે કરે ? વસ્તુવિદ્યમાન હૈ।તે છતે જ જે તેઓનું જ્ઞાન કરાવી શકતુ હોય તે અભિવ્યજક કહેવાય છે. જેમકે પ્રદીપ, વળી દંડાદિ દરેકથી સૂક્ષ્મ ઘટાદિ અભિવ્યક્ત થતા હેાય એવું કયારેય દેખાતું નથી. શકા – ડાદિ સૂક્ષ્મ ઘટાદિને અભિવ્યક્ત તો કરે જ છે પણ અભિવ્યક્ત થતા ઘટાદિ એટલા બધા સૂક્ષ્મ હેાય છે કે જેથી એ લક્ષમાં આવતા નથી. સમાધાન :-એ પણ વચનવરાધ તેમજ અતિપ્રસંગ આવતા હેાવાથી માનવું યુક્ત નથી. 'અભિવ્યક્ત થાય છે અને દેખાય એવા હાતા નથી' એ કથન પરસ્પર વિરુદ્ધ છે. વળી વસ્તુ અભિવ્યક્ત થવા છતાં અલક્ષણીય રહી શકતી હાય તા તા જે પટાદિની હાજરીમાં ઘટાઢિ દેખાતા નથી તેવા પટાઢિ પણ ઘટાદિની સૂક્ષ્મ અભિવ્યક્તિ કરે છે એમ માનવાની આપત્તિ રૂપ અતિપ્રસંગ આવશે. ૧. મમિળિ વિતારૂં વત્તેય વિદ્યુ નહા મોસુ | तह जइ भूएसु भवे चेया तो समुदये होज्जा ।। ( वि० भा० १६५३ ) भ्रमित्राणि वितृष्णतादयः प्रत्येकमपि खलु यथा मदङ्गेषु । तथा यदि भूतेषु भवेच्चेतना ततः समुदये भवेत् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy