SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંપકરણની અખાધકતાના વિચાર अथेदमुपसंहरन्नाह- و -- सिद्धन्तसिद्धधरण उवगरणं तं मुणीण सुहकरणम् । अह होइ पावहरणं इय अहं विन्ति आयरिया ||४०|| ( सिद्धान्तसिद्धधरण उपकरण तन्मुनीनां सुखकरणम् । अथ भवति पापहरणं इत्यस्माकं ब्रुवते आचार्याः ||४०|| ननु यदि भवदाचार्यैरेवोत्तराध्ययनबृहद्वृत्तिधर्मसङ्ग्रहण्यादा वेतद्विचारे दिगम्बराः परास्तास्तर्हि भवतां किमर्थः पुनः प्रयास इत्याशंकायामाह - पुच्छा दियंवराण केवलमज्ज्ञपिआण उवहासो । अम्हाणं पुण इहयं दोहवि पडिआरवावारो ॥ ४१ ॥ ( पृच्छा दिगंबराणा. केवलमाध्यात्मिकानामुपहास: । अस्माकं पुनरिह द्वयोरपि प्रतीकाव्यापारः ॥४१॥ ) માનવા સ`ગત થાય છે, કારણ કે તે તા પરપ્રવૃત્તિમાત્રને માહુજન્ય માનતા હાવાથી તેઓના મતે સત્તાથી દ્રવ્યભાંગા અને ઉદયથી ભાવભાંગેા સ‘ગત થાય છે તેઓની પણ એ માન્યતા યુક્ત તા નથી જ, કારણ કે પ્રવૃત્તિ માત્ર પ્રત્યે માહ કારણુ નથી પણ ચેાગ જ કારણ છે, વીતરાગ એવા કેવળીને પણ વિહારાદિ પ્રવૃત્તિ હાવાથી પ્રવૃત્તિરૂપ કાર્ય પ્રત્યે માહ તા અન્યથા સિદ્ધ જ છે. આશય એ છે કે માહનીયની સત્તા હાય ત્યારે જે પ્રવૃત્તિ થાય છે તે વખતે યાગ અને માહ અને નિયત પૂવર્તી તા હોય છે તે છતાં કારણુતા માત્ર ચેાગમાં જ સિદ્ધ થાય છે જ્યારે માહ । પ્રવૃત્તિ પ્રત્યે અન્યથા સિદ્ધ બની જાય છે કારણ કે ૧૩ મા શુઠાણે મેાહનીયના અભાવમાં પણ પ્રવૃત્તિ થતી હાય છે. તદુપરાંત, માહને પણ જે તે પ્રવૃત્તિનું સ્વતંત્ર કારણ માનવા જઈએ તા તે પ્રવૃત્તિ માહથી થઈ કે યાગથી? એના નિશ્ચય કરાવનાર વિનિગમક [ નિર્ધારક યુક્તિ ] કાઈ ન હેાવાથી વિનિગમનાવિરહ થવાની આપત્તિ આવે, તેમજ કેવળીઓને માહ ન હેાવાના કારણે વિહારાદિપ્રવૃત્તિના પણ અભાવ થવાના અતિપ્રસંગ આવે તેથી પ્રવૃત્તિમાત્ર પ્રત્યે તા યાગ જ કારણ છે, માહ નહિ. ૩૯લા ઉપકરણધારણ ગુણકર જ છે. એ વાતના ઉપસંહાર કરતાં ગ્રન્થકારશ્રી કહે છે. ગાથા :– સિદ્ધાંતમાં જેનું ધારણ વિહિત છે તે ઉપકરણ મુનિઓને સુખ= હિત કરનારુ છે તેમજ પાપને હરનારું પણુ છે એવુ... અમારા આચાર્યાં કહે છે. [ આના ભાવાર્થ સ્પષ્ટ હાવાથી ટીકા કરી નથી. ] ॥૪૦ના શકા :– તમારા આચાર્યાએ જ ઉત્તરાધ્યયનની ગૃહવ્રુત્તિ, ધમ સગ્રહણી વગેરે ગ્રન્થામાં ઉપકરણાદિની વિચારણા પ્રસંગે દિગંબરાના મતનું ખડન કર્યું જ છે તા પછી તમે આ પ્રયાસ શા માટે કરે છે? આવી શકા અગે ગ્રન્થકારશ્રી કહે છેગાથાથ – દિગંબરેા ધર્મપકરણ અંગે પૂછ પૂછ કર્યા કરે છે અને આધ્યાત્મિકે ઉપહાસ કરવાના પ્રયત્ન કર્યા કરે છે, તેથી એ બન્નેના પ્રતિકાર કરવા માટે અમારે આ પ્રયાસ છે. ૧૩
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy