SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार दसमो मंडल विभाग शतं, तेन त्र्यशीत्यधिकेन शतेन सप्तदश योजनानि गुण्यन्ते, जातान्येकत्रिंशच्छतानि एकादशोत्तराणि ३१११, येऽपि चाष्टत्रिंशदेकषष्टिभागाः तेऽपि त्र्यशीत्यधिकेन शतेन संगुण्यंते, जातान्येकोनसप्ततिशतानि चतुष्पंचाशदधिकानि तेषामेकषष्ट्या भागे हृते लब्धं चतुर्दशाधिकं शतम्, अष्टात्रिंशच्चैकषष्टिभागाः किंचित्समधिका लभ्यन्ते, तत: किंचित्समधिकत्वेऽपि त्र्यशीत्यधिकगुणिते किंचिदूनं योजनं प्राप्यप्ते, तच्च व्यवहारतः परिपूर्णं विवक्ष्यते, एतत् सर्वं सर्वाभ्यन्तरमण्डल परिरयपरिमाणे त्रीणियोजन - लक्षाणि पंचदश सहस्राणि नवाशीत्यधिकानि ३१५०८९ इत्येवंरूपे प्रक्षिप्यते, ततो यथोक्तं सर्वबाह्यमण्डलपरिरयपरिमाणं भवति, तच्चेदं त्रीणि योजनशतसहस्राणि अष्टादश सहस्राणि त्रीणि शतानि पंचदशोत्तराणि ३१८३१५, एवं मध्यमेष्वपि मण्डलेषु निपुणबुद्धया भावनीयः ॥ २१९ ॥ चन्द्रमण्डलेऽपि सर्वाभ्यन्तरे परिरयपरिमाणं त्रीणि योजनशतसहस्राणि पंचदश सहस्राणि नवाशीत्यधिकानि, ३१५०८९ शेषेषु मण्डलेषु प्रतिमण्डलं परिरयपरिवृद्धिपरिमाणमाह २१५ ગાથાર્થ :- રૂપ ન્યૂન મંડળ ગુણા પરિધિવૃદ્ધિ પ્રથમ પરિધિ પરિમાણમાં નાંખો તેથી નિયમા તે મંડળમાં તે પિરિઘ થાય છે. || ૨૧૯ || ૬૧ ટીકાર્થ :- જે મંડળમાં પિરિધ પિરમાણ જાણવાની ઇચ્છા છે તે ૧ રૂપ ન્યૂન મંડલ સંખ્યા ગુણેલી પરિધિ વૃદ્ધિ ૧૭ યોજન સાધિક ૩૮ ભાગ પિરમાણવાળી પ્રથમ પિરિધના પિરમાણમાં નાંખવી - અર્થાત્ જે મંડળમાં પિરિધ પિરમાણ જાણવું છે તે મંડળ સંખ્યામાંથી ૧ બાદ કરો ત્યારબાદ આવેલી સંખ્યાને ૧૭ ૬ યોજન સાથે ગુણીને પ્રથમ સર્વાત્યંતર મંડળની પિરિધમાં ઉમેરવી તેથી નિયમા તે વિવક્ષિત મંડળમાં યથોકત પિરમાણની પિરિધ થાય છે. ત્યાં ૧૮૪માં મંડળમાં પિરિધ પિરમાણ જાણવું છે, ૧૮૪ને ૧ રૂપ ન્યૂન કરવું એટલે ૧૮૩ થયા, તેને ૧૭ યોજનથી ગુણવા - તેથી ૩૧૧૧ થયા. જે ઉપરના ૩૮ ભાગો છે તેને પણ ૧૮૩થી ગુણવા ૬૯૫૪ થયા તેનો ૬૧થી ભાગ કરતાં ૧૧૪ યોજન આવ્યા તથા ભાગ સમધિક શેષ રહ્યા. કાંઈક સમધિકને પણ - ૩૮ ૬૧ ૧૮૩થી ગુણતાં કાંઈક ન્યૂન યોજન આવે છે એટલે વ્યવહારથી પરિપૂર્ણ યોજન કહેવાય ૨. જાશાધિષ્ઠાનિ- ને. ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy