SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ ज्योतिष्करण्डकम् पंचसप्तत्यधिकानि ३७५, पंचसप्तत्यधिकानां च दशानां शतानामेकषष्ट्या भागे हृते लब्धानि सप्तदश योजनानि अष्टत्रिंशच्चैकषष्टिभागा योजनस्य, ते चोपरितनोद्धरितशेषराश्यपेक्षया किंचित्समधिका वेदितव्याः, सूर्यप्रज्ञप्त्यादिषु त्वष्टादश योजनानि व्यवहारनयमतमधिकृत्योक्तानि, ततो न कश्चिद्दोषः, एतच्च प्रागेवोक्तं ॥ २१८ ॥ सम्प्रति प्रतिमण्डलं सुखेन प्रतिनियतपरिधिपरिमाणज्ञापनार्थं करणमाह ગાથાર્થ :- સૂર્યમંડળની પરિધિમાં પ્રતિમંડળ સત્તરયોજન તથા અડત્રીશ એકસઠીયા ભાગ જેટલી નિયત વૃદ્ધિ જાણવી. ટીકાર્ય - સૂર્ય સંબંધિ મંડલમાં પરિરયની નિયત આટલી વૃદ્ધિ જાણવી, ૧૭ યોજન, તે આ રીતે સૂર્યમંડળના પૂર્વ-પૂર્વ મંડળની અપેક્ષાએ આયામ-વિખંભની વૃદ્ધિ થાય છે. તે પ યોજન છે ત્યાં પ યોજનના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણતા તથા તેમાં ઉપરના ૩૫ ભાગ ઉમેરતાં ૫ X ૬૧ = ૩૦૫ + ૩૫ = ૩૪૦ થયા. તેનો વર્ગ કરવો પછી ૧૦થી ગુણવો એટલે ૧૧૫૬૦૦૦ થયા. તેમનું વર્ગમૂળ લાવતાં ૧૦૭૫ આવ્યા. શેષ ૩૭૫ વધ્યા, ૧૦૭પનો ૬૧થી ભાગ કરતા ૧૭ યોજના આવ્યા તથા ઉપર 3 ભાગ આવ્યા. તે ઉપરની ઉદ્ધરીત શેષ રાશિની અપેક્ષાએ કાંઈક અધિક જાણવા, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં તો ૧૮ યોજનો વ્યવહારનયને આશ્રયીને કહ્યા છે તેથી ओई घोष नथी. ॥२.१८ ॥ હવે, પ્રતિમંડળ સુખપૂર્વક પ્રતિનિયત પરિધિ પરિણામ જાણવા કરણ બતાવે છે रुवूणमंडलगुणं परिहीवुढेि तु पक्खिवे नियमा । पढमपरिहीपमाणे सो परिही मंडले तम्मि ॥ २१९ ॥ यस्मिन् मण्डले परिधिपरिमाणजिज्ञासा तद् रूपोनं मण्डलंमण्डलसंख्यानं गुणोगुणकारो यस्याः सा तथा तां, विवक्षितसंख्यया रूपोनया गुणितामित्यर्थः, प्रागुक्तां परिधिवृद्धिं-सप्तदश योजनानि किंचित्समधिका अष्टात्रिंशदेकषष्टिभागा इत्येवंपरिमाणां 'प्रथमपरिधिपरिमाणे' सर्वाभ्यन्तरमण्डलपरिरयपरिमाणे प्रक्षिपेत्, ततः 'नियमात्' निश्चयेन तस्मिन् विवक्षिते मण्डले यथोक्तपरिमाणपरिधिर्भवति, तत्र किल चतुरशीत्यधिकशततमे मण्डले परिरयपरिमाणजिज्ञासा, ततश्चतुरशीत्यधिकं शतं रूपोनं क्रियते, जातं त्र्यशीत्यधिक
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy