SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १६ " ज्योतिष्करण्डक - यह प्राचीन ज्योतिषका मौलिक ग्रन्थ है । इसका विषय वेदाङ्गज्योतिषके समान अविकसित अवस्थामें है । इसमें भी नक्षत्र लग्नका प्रतिपादन किया गया है । भाषा एवं रचनाशैली आदिके परीक्षणसे पता लगता है कि यह ग्रन्थ ई. पू. ३०० - ४०० का इसमें लग्नके सम्बन्धमें बताया गया है : હૈ लग्गं च दक्खिणायणविसुवेसु वि अस्स उत्तरं अयणे । लग्गं साई विसुवेसु पंचसु वि दक्खिणे अयणे ॥ अर्थात् — अस्स यानी अश्विनी और साई - स्वाति ये नक्षत्र विषुवके लग्न बताये गये हैं । यहाँ विशिष्ट अवस्थाकी राशिके समान विशिष्ट अवस्थाके नक्षत्रोंको लग्न माना है । इस ग्रन्थमें कृत्तिकादि, धनिष्ठादि, भरण्यादि, श्रवणादि एवं अभिजितादि नक्षत्र गणनाओंकी समालोचना की गयी है ।" – (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત “ભારતીય જ્યોતિષ” ગ્રંથની ચૌદમી આવૃત્તિ, પૃષ્ઠ ૬૦.) શ્રી કુલકર્ણીના લેખમાંથી એ પણ મહત્ત્વની હકીકત જાણી શકાય છે કે, ભારતીય જ્યોતિષશાસ્ત્રના સૌથી પ્રાચીન ‘વેદાંગ જ્યોતિષ' નામક ગ્રંથના સંપૂર્ણ હાર્દને સમજવા માટેનો યશ ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’ અને ‘જ્યોતિષ્મદંડક' આદિ જૈન ગ્રંથોને છે, અન્યથા ‘વેદાંગ જ્યોતિષ’ને સમજવા માટે ઉપલબ્ધ સમગ્ર ભારતીય સાહિત્યમાં કોઈ આધાર ન હતો. ઉપર જણાવેલી માહિતીમાં પણ ડૉ. નેમિચંદ્રજીએ, અહીં જણાવેલી શ્રી કુલકર્ણીજીએ ચર્ચેલી જ્યોતિષ્કદંડકની “તમાં ૬ વિવબાયળ૰" ગાથાની જ નોંધ લીધી છે. અહીં સુજ્ઞ વાચકો સમજી શકશે કે, જે ગાથા અશુદ્ધ અને અવ્યવસ્થિત છે તેના આધારે થયેલું પ્રતિપાદન અપૂર્ણ કે અસંગત હોવાનો સંભવ છે. ડૉ. નેમિચંદ્રજીએ જે જ્યોતિષ્મદંડકની રચનાનો સમય જણાવ્યો છે તે, જેના આધારે જ્યોતિષ્મદંડકની રચના થઈ છે તે સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રમાં આવતા જ્યોતિષવિષયક નિરૂપણના આધારે હોય તેમ લાગે છે. પણ હવે પ્રસ્તુત પ્રકાશનના સંપાદકજીના સાધાર વિધાન મુજબ એ સ્પષ્ટ થાય છે કે, જ્યોતિષ્ઠદંડકના કર્તા આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ છે અને તેમનો સમય વીરનિર્વાણ સં. ૪૬૭ની આસપાસ (ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દી) છે. પ્રસ્તુત જ્યોતિષ્કદંડકની ૧૪ થી ૧૬ ગાથામાં ઉચ્છ્વાસ-નિઃશ્વાસ આદિનું તથા ૭૦ થી ૮૦ ગાથામાં સમય, પૂર્વાંગ, પૂર્વ આદિનું જે નિરૂપણ છે તેની સાથે અનુયોગદ્વારસૂત્રનો
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy