SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ चित्रा और स्वाति इनके बीचमें वसंतसंपात रहनेका प्रमाण तो संस्कृत ज्योतिष ग्रंथमें पाया जाता है । शुल्बसूत्रके भाष्यमें कर्काचार्यका ऐसा स्पष्टवचन है । फिर उपर बताये हुए ज्योतिषकरंडकके पद्यमें जो स्वातिका संबंध वसंतसंपातसे देखा जाता है वह भी यथार्थ क्यों न हो? ___ यह एक ही नहीं ऐसे अनेकानेक प्रश्न उपस्थित होते है। आवश्यकता है उनकी ओर ध्यान देकर उस दिशासे जैन साहित्यका संशोधन करनेवालोंकी । जैन जनता धार्मिक है, उदार है और धनवान भी है। वह चाहे तो अपने प्राचीन धार्मिक साहित्यका ऐतिहासिक और तुलनात्मक पद्धतिसे अभ्यास करनेवाले विद्वानोंको प्रोत्साहन देकर भारतीय संस्कृतिका गौरव बढानेमें अंशभाक् हो सकती है और होवे यह प्रार्थना है।" પં. અમૃતભાઈ ભોજક આ લેખ બાબતમાં જ્યોતિષકરંડક (પ્ર. મહાવીર વિદ્યાલય)ની પ્રસ્તાવનામાં જણાવે છે કે – _ "७५२ मा श्री दुसरो योति ४२ॐनी "लग्गं च दक्खिणायण." ગાથા ઉધૃત કરીને, તેને વિસંગત અને સંભ્રમોત્પાદક જણાવી છે, તે ગાથા જ હકીકતમાં મૌલિક પ્રમાણભૂત નથી. આ સૂચિતગાથાના સ્થાનમાં અમારા પ્રસ્તુત પ્રકાશનમાં આ પ્રમાણે ગાથા છે दक्खिणअयणे लग्गं पंचसु विसुवेहि होति अस्से य । उत्तरअयणे लग्गं साती विसुवेसु पंचसु वि ॥ ३०६ ॥ ઉપર નોંધેલી ગાથા ઉપર પ્રસ્તુત ગ્રંથના સંપાદક પૂ.પા. આગમપ્રભાકર મુનિશ્રી पुष्यवि४य महा२।४ "मुद्रिते तु अस्या गाथायाः पाठोऽशुद्धोऽव्यवस्थितश्च वर्तते ।" । પ્રમાણે ટિપ્પણી લખીને કુલકર્ણીજીએ નોંધેલી વૃત્તિસહિત મુદ્રિત જયોતિષ્કરંડકની ગાથાને અશુદ્ધ અને અવ્યવસ્થિત જણાવી છે. જ્યોતિષશાસ્ત્રના અધિકારી વિદ્વાન સ્વ. ડૉ. નેમિચન્દ્રજી શાસ્ત્રીએ અનેક શાસ્ત્રોના अन्वेषापूर्व सण परिश्रमथी adu "भारतीय ज्योतिष" अंथन ५७ थी ६० पृष्ठोमा સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જ્યોતિષ્કરંડક, આ ત્રણ ગ્રંથોના સંબંધમાં સંશોધનાત્મક માહિતી આપી છે, તેમાંથી જયોતિષ્કરંડકના સંબંધમાં નીચે પ્રમાણે જણાવ્યું છે – २. पं. दी. चुलेट : 'वेदकालनिर्णय' ।
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy