________________
અનત સ'સારી બને છે. ઉસૂત્ર ભાષણનુ` જે જીવ એ ભવમાં કે પરભવમાં પ્રાયશ્ચિત્ત કરે છે તેના અનુબંધ તૂટી જવાથી અનંત સ`સાર થતા નથી. પણ જેણે અનંતભત્ર વૈદ્ય નિરુપક્રમ કબંધ (અનુભ*ધ) કર્યાં હોય તે અનંતભવ સુધીમાં પ્રાયશ્ચિત્ત જ કરી શકતા નથી.
પૂર્વ દશવૈકાલિકમાં નિહન્ન માટે કહ્યું છે કે કિલ્બિષિકપણું પામીને પણુ એ જાણી શકતા નથી કે મારા કયા કાર્યનું આ ફળ છે? ત્યાંથી નીકળીને પણ એ મુંગા ખાબડાપણું–નરકપણુ વગેરે પામે છે.' આના પરથી જણાય છે કે નિહવાદિ ઉસૂત્રભાષીને પરભવમાં સ્વપાપનું જ્ઞાન જ હેતુ નથી. તેા અનુ` પ્રાયશ્ચિત્ત કપાંથી સ ંભવે? માટે અનુબંધ તૂટવા વગેરેની વાત અયોગ્ય છે.
ઉ॰ ત્યાં તા તપચાર વગેરેના પણ ભેગા અધિકાર છે જેના માટે તમે પણું કિલ્મિષિકપણા વગેરેના આવે. નિયમ માનતા નથી, એટલે ‘તપસ્તન્ય વગેરેનું આ માત્ર ઉત્કૃષ્ટ ફળ દેખાડયું છે...' એવુ... જેમ માનવુ પડે છે તેમ ઉત્સૂત્ર ભાષી માટે પશુ માનવું જોઈએ.
[૫ મિથ્યાત્વા પૃ. ૨૭-૩૭]
અશુભ અનુબંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે જેના આભિપ્રહિક વગેરે પાંચ ભેદના છે. (૧) તત્ત્વાના અજાણ છત્રની સ્વઅભ્યુપગત પદાર્થીની એવી શ્રદ્ધા કે જે તેને અપ્રજ્ઞાપનીય બનાવે તે આભિગહિક મિથ્યાત્વ છે.’ (ર) સ્વ-પરમાન્ય તત્ત્વાની સમાન રીતે શ્રદ્ઘા કરવી એ અનાભિહિક મિથ્યાત્વ છે. (૩) ભગવત્પ્રણીત શાસ્ત્રમાં ભાધિત અંની વિદ્વાનને પણુ જે સ્વરસવાહી શ્રદ્ધા હૈાય છે તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. (૪) ભગવાનનું આ વચન પ્રમાણભૂત હશે કે નહિ ? એવા સશયના કારણે શાસ્રા` અગે પડેલો સ`શય એ સાંશયિક મિથ્યાત્વ છે. (૫) સાક્ષાત્ કે પર’પરાએ તત્ત્વાની ાણકારી ન હેાવી એ અનાભગિક મિથ્યાત્વ છે. અભવ્યેામાં આભિગ્રહિક કે અનાલૈંગિકમિથ્યાત્વ હોય છે. આભિપ્રકિ મિથ્યાત્વતા ‘આત્મા નથી’ વગેરે માન્યતા રૂપ જે છ ભેદો છે તે અભવ્યોમાં પણ હાવા સ્પષ્ટ જ છે, તેથી આભિમહિક પણ તેમાં સંભવિત છે.
પૂર્વ અનાભાગ મિથ્યાત્વ જ અવ્યક્ત છે. અભવ્યાને અવ્યક્ત મિથ્યાત્વ જ હાઈ માત્ર અના ભાગ મિથ્યાત્વ જ હાય છે.
૩૦ ગુણસ્થાનક્રમારોહમાં અભવ્યાને વ્યક્ત મિથ્યાત્વ હાવાનુ પણ જણાવ્યું છે. દાણાંગસૂત્ર પરથી પણ અભળ્યામાં આભિગ્રહિક મિથ્યાત્વની વિદ્યમાનતાનું સમર્થાંન થાય છે, વળી પાલકસગમ વગેરેને વ્યક્ત મિથ્યાત્વજન્ય અનેક કુવિકલ્પો હતા એવું સંભળાય છે.
પૂર્વ ચરમાવત'માં જ ક્રિયારૂચિનિમિત્તભૂત વ્યક્તમિથ્યાત્વ હોય છે. અભવ્યાને ચરમાવત ન હોઈ. વ્યમિથ્યાત્ર પણ હોતું નથી.
૦ તા શુ. અચરમાવવી ભવ્યેામાં પણ તમે વ્યક્તમિથ્યાત્વ નથી માનતા ? (વ્યવહારરાશિ વિચાર પૃ. ૩૮-૫૬)
પૂ વ્યવહારીછવાના સંસારકાળ અસંખ્ય પુદ્ગલપરાવત્ત કહ્યો છે. અભવ્યો અનંતાન ંત પુદ્ગલપરાવત્ત સંસારમાં રહે છે. માટે અભબ્યા અવ્યવહારી જ હૈાય છે. અને તેથી તેને અવ્યક્તમિથ્યાત્વ જ હોય છે.
ઉ∞ અસંખ્ય પુદ્ગલપરાવત્ત વનસ્પતિમાં રહી પછી અન્ય ભવમાં જઇ પાછે વનસ્પતિમાં એટલા કાળ પસાર થઈ શકે છે. આવુ' વારંવાર થવા દ્વારા અનંતા પુદ્ગલપરાવત્ત' પણ સંસારકાળ સ ંભવી શકે છે. આ વાત ભુવનભાનુકેલિચરિત્ર, યાગબિન્દુ (૪) વગેરે શાસ્ત્રોમાં સિદ્ધ છે. વળી અભવ્યામાં પણ વ્યાવહારિકત્વનું લક્ષણ તા જાય જ છે,