SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હું પૂર્વ ‘જેટલા જીવા સિદ્ધ થાય છે એટલા જીવા અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે.' આવા વચન પરથી જણાય છે કે વ્યવહારરાશિ કરતાં સિદ્ધો અનંતગુણ છે. ભાદરનિગોદના જીવે શિદ્ધ કરતાં અન'તગુણુ છે' એવુ' પ્રજ્ઞાપનામાં કહ્યુ` છે. એટલે જણાય છે કે ભાદરનિદ અવ્યવહારાશિ છે. ૦ પન્નવણાની વૃત્તિમાં અનાદિ વનસ્પતિને જ અવ્યવહારી કહ્યા છે. વળી વૃત્તિકારે આગળ અનાદિ વનસ્પતિ સિવાયના સઘળા જીવાને સ્પષ્ટ રીતે વ્યાવહારિક કથા છે. ઉપમિત્તિ ભવપ્ર પંચા, સમયસાર, ભવભાવના, શ્રાવકનિકૃત્યવૃત્તિ વગેરે અનેક ગ્રન્થામાં અનાદિ વનસ્પતિ એવી સૂમનાને જ અવ્યવહારરાશિ કહી છે. સ્ક્રૃિતિ ગત્તિયા દિ'....ત્યાદિ વચનથી સિદ્ધો સિદ્ધિ અવચ્છિન્ન વ્યવહારરાશિથી જ અનતગુણુ હાવા સિદ્ધ થાય છે, વ્યવહારરાશિ સામાન્યથી અનંતગુણુ નહિ. એટલે એના બળે બાદરનિાદને અવ્યવહારી માનવાનું આવશ્યક બનતુ નથી... શાસ્ત્રામાં વ્યાવહારિક જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ જે આવલિકાના અસખ્યાતમા ભાગ જેટલા પુદ્ ગલપરાવત્ત કહી છે. તે વ્યાવહારિક છત્ર વિશેષાને લક્ષમાં રાખીને કહી છે એવું કલ્પવુ જોઈએ, એટલે વ્યાવહારિક તરીકે સિદ્ધ થયેલ એવા પણુ અન્નવ્યાદિને અવ્યાવહારિક માનવાની કે બધા વ્યાવહારિક જીવા સિદ્ધ થશે જ' એવું પણ માનવાની આપત્તિ નહિ આવે. માટે અભવ્યા પણ વ્યાવહારિક હાય છે. અને તેથી તેમાં પણ વ્યક્ત એવુ' આભિહિક મિથ્યાત્વ સભવે છે. [પાંચ મિથ્યાત્વમાં ગુરુ લઘુભાવ-પૃ. ૫૭-૭૮ ] મિથ્યાત્વના ૫ ભેદેામાંથી આભિમહિક અને આભિનિવેશિક એ બે, ફળને આશ્રીતે વધુ ભય કર છે, શેષ ૩ પ્રજ્ઞાપનીયતા-ગુરુપારતન્ત્ય વગેરે કુળને આશ્રીતે મંદ-કઈક આછા ભય કર છે. મિથ્યાત્વની મદ્દતાના કારણે જેએમાં મધ્યસ્થતા આવે છે. તેની સદન્ય ન્યાયે તૈવી જોરદાર અસત્પ્રવૃત્તિ નહીં, પણ સત્પ્રવૃત્તિ જ થયા કરે છે, એટલે જ યાગની પૂર્વ સેવામાં સવ" દેવ પૂજા વગેરે રૂપ અનાભિહિક મિથ્યાત્વને હિતકર કહ્યું છે. સવાહિની પૂજા કરતાં તે ચારિસ જીવનીચાર ન્યાયે વિશિષ્ટ માર્ગ પામી જાય છે. સમ્યકૃત્તી વગેરે માટે દેષરૂપ એવી પશુ આ સત્ર દૈવાંદિની પૂજા મ"દમિથ્યાત્વી માટે ગુણકર બની જાય છે, કારણ કે ગુણદોષની વ્યવસ્થા અવસ્થા ભેદે ભેદવાળી છે. જેમ કે સાધુ માટે દોષરૂપ એવી પણ જિનપૂજા શ્રાવકને ગુણુષ્કર છે. અનાભિગ્રહિક મિથ્યાવ ગુણકર હેાવાથી જ મિત્રાદિ દષ્ટિ પામેલા જીવાને યથાથ પણે ગુણસ્થાન હેાવુ કહ્યુ` છે. એ જીવે અવૈદ્યસ"વૈદ્યપદસ્થિત હાવા છતાં કદાગ્રહન્ય હોઈ સત્તના સેવકપણાના કારણે ભાવથી જૈનપણ પામે છે. તરદનસ્થ આવા જીવે પણું મુખ્ય સજ્ઞના સેવક છે એની પ્રરૂપણા યોગદૃષ્ટિ સમુચ્ચય (૧૦૪) માં છે. અન્ય દાક્ત અનુષ્કાન કરનારા આવા જીવામાં દ્રવ્યઆજ્ઞા વિદ્યમાન હેાય છે, કારણ કે અપુનમ ધકમાં અનેકવિધ અનુષ્ઠાન હાવું કહ્યુ છે. પૂર્વ-શ્રીજિત વિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન વગેરે ધર્માંના બીજો છે. એનુ` બીજાધાન એ અપુનઅધકતાનુ લિંગ છે. ઈંતર માર્ગસ્થમાં આ ખી જ ન હેાઈ અપુનમ ધકતા જ હેાતી નથી, તે દ્રવ્યઆજ્ઞા શી રીતે હોય ? ઉ.-આદિધામિક છવા માટે શ્રી જિનવિશે કુશળચિત્ત વગેરે જે જે કહ્યું છે તે બધું બધા અપુનળ "ધક માટે આવશ્યક છે એવુડ નથી, એ વિના પણ સ્વભૂમિકાને ઉચિત અન્ય અનુષ્ઠાનથી અપુનમ "કતા સંભવિત છે. આ વાત અપુનઃ ધક અનેક પ્રકારના હોય છે' એવા શાસ્ત્રવચનપરથી જણાય છે. [માર્ગાનુસારિતા વિચાર પૃ. ૭૯–૧૦૧] માનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. સ્વશાસ્ત્રોક્ત ક્રિયા જ એ ભાવા હેતુ છે' એવુ* કહી શકાતુ નથી, કેમ કે મેશ્વકુમારના જીવ હાથી વગેરેમાં એ ક્રિયા વગર પણ એ ભાવ હતો. ૨
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy