SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ [આરાધક વિરાધક ચતુભ ́ગી-પૃ-૧૦૨-૧૫૩ ] ભગવતીજીમાં દેશ આરાધક, દેશ વિસધક, સ` આરાધક અને સ` વિરાધકની ચતુભગી રૂપેલી છે. એની વૃત્તિમાં દાન-દનશૂન્ય અને ક્રિયાત૫ર એવા દેશઆરાધક તરીકે બાળ તપસ્વીએ જણાવ્યા છે. પૂ-જેની વિરાધનાથી વિરાધક બનાય છે તેની જ આરાધનાથી આરાધક બનાય છે. અન્ય દર્શનસ્થ બાળ તપસ્વીના અનુષ્ઠાનની વિરાધનાથી જે વિરાધક નથી બનાતું તેા એની આરાધનાથી ખાળ તપસ્વીમાં (દેશ) આરાધકપણું શી રીતે આવે? માટે એ દેશ આરાધક નથી, પણ જિનેાક્ત સાધુક્રિયાને આરાધનાર વ્યલિગી જ દેશ આરાધક છે. આ આરાધનાના બળે જ એ નવમા ત્રૈવેયક સુધી જાય છે. ઉ−જ્ઞાન અને ક્રિયાના સમુદાય જ માક્ષનું કારણ છે, તે ભેમાંથી કાઈ પણ એક નહિ' એની સ્પષ્ટતા માટે ભગવતીજીમાં પ્રસ્તુત પ્રરૂપણા છે. આના પરથી જણાય છે કે જે જ્ઞાન (શ્રુત) અને ક્રિયા (શીલ) મેક્ષ પ્રત્યે અંશે પણ કારણભૂત હાય તેને જ અહી` અધિકાર છે. દ્રવ્યલિગીથી પળાતી જિનાક્ત ક્રિયાએ આંશિક રીતે પણ મેક્ષના કારણભૂત નથી તેા એની અપેક્ષાએ પ્રસ્તુતમાં આરાધના શી રીતે લેત્રાય? વળી અપ્રધાન દ્રવ્યરૂપ ચારિત્રાચાર પાલનથી શીલ માનવાનુ હાય તા દ્રવ્યલિ'ગી અભવ્યાદિને સવ આરાધક માનવા પડશે, કેમ કે ૫'ચાચારગત જ્ઞાનાચાર અને દશ નાચારનું પણ તેમાં અપ્રધાન દ્રવ્યરૂપ પાલન તે હેાય જ છે. વળી નિહવમાં પણ દેશ આરાધકતા માનવી પડશે, કેમ કે એના શ્રુતનેા જ ભ`ગ થયા હેાય છે, ચારિત્રાચારાનુ તા એ બરાબર પાલન કરતા હાય છે. વળી માર્ગાનુસારીજીવ અન્યદ નાક્ત જે યા વગેરે ક્રિયાઓ કરે છે તે અસદ્ ગ્રહ દૂર થયા હાવાથી ભાવથી જિનેાક્ત જ હેય છે તેા એ શીલરૂપ શા માટે ન કરે? હુ અન્ય (પત જલિ વગેરેએ) કહેલી ક્રિયા કરુ` છું' એવું જ્ઞાન તે ક્રિયાને આરાધનારૂપ બનતી કે પૂણું ફળ આપતી અટકાવી શકતું નથી, પણ તે અન્યવક્તા પરના દષ્ટિરાગયુક્ત તેવુ" જ્ઞાન જ અટકાવી શકે છે. માર્ગાનુસારી જીવ મધ્યસ્થ હાઇ તેને આવા દૃષ્ટિરાગ હાતા નથી, વળી અન્ય શાસ્ત્રોક્ત સમાનાઅેક વાતા જૈન શ્રુત મૂલક જ છે. તેથી તેને દ્વાદશાંગીમાં સમવતાર હાવા પણ કહ્યો છે એટલે એ રીતે પણુ ઉભય સંમત ક્રિયા જિનેાક્ત હેાઈ આરાધના રૂપ શા માટે ન બને? વિચારણા-પૃ. ૧૧૭–૧૩૩ ] [ સવવવાયમૂળ ગાથા પૂ.-ઈતરામાં અકરણનિયમ વગેરેનું શુાક્ષર ન્યાયે થયેલું વર્ષોંનમાત્ર જ હોય છે, વાસ્તવિક પાલન નહિ, તા શીલ કયાંથી હોય ? ઉ.-માર્ગાનુસારી જીવે કરેલુ. વર્ણીન પણ શુભભાવસાપેક્ષ હાઈ શુભભાવની વિદ્યમાનતાને સાબિત કરી આપે છે. એ સિવાયના જીવાનુ` કરેલુ જ તથાવિધ વર્ષોંન ધુણાક્ષર ન્યાયે હોઈ માર્ગાનુસારિતાનું સાધક હેતુ નથી. પૂ.-જીવને હણવા જોઈએ' ઈત્યાદિ વાકયા પણ પરપ્રવાદરૂપ છે. એ પ્રવાદો જિનવચનમૂલક હાવા શી રીતે સાઁભવે? વળી એની અવજ્ઞા કરવામાં શ્રીજિનની અવજ્ઞા થાય એવુ` પાપ શી રીતે મનાય ? માટે ઉપદેશપદની ‘મુખ્વવવાયમૂત્યુ' ગાથાની વૃત્તિકારે કરેલી વ્યાખ્યા અયેાગ્ય છે. યાગ્ય વ્યાખ્યા આવી જાણવી કે ‘કેવલજ્ઞાનની જેમ દ્વાદશાંગ પણ સમ્યક્ત્વી કે મિથ્યાત્વી દરેક જીવામાં સત્તારૂપે રહેલ છે. સામાન્યથી આ દ્વાદશાંગ જ દરેક પ્રાદે'નું મૂળ છે, પણ શ્રી સુધર્માસ્વામી વિરચિત દ્વાદશાંગ નહિ. એટલે એની અવજ્ઞા કરવામાં જિનાવના થતી નથી. ઉ.–નિષેધ કરવા રૂપે કે આવા વાકયો અન્ય દંની ખેાલે છે' ઈત્યાદિ અનુવાદ રૂપે જીવને હણુવા જોઇએ' એવા વાકયા જિન વચનમાં કહેલા હાય તા કાઈ અસંગતિ ન ઢાઈ નવી વ્યાખ્યા કરવી અપેાગ્ય છે. વળી અન્યદર્શનના પણ સુંદર પ્રવાàની અવજ્ઞા કરવામાં જ શ્રીજિનની અવજ્ઞા
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy