SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ભવાભિન...દીમાં ક્ષુદ્રતા વગેરે જે દાષા હોય છે તેનાથી પ્રતિપક્ષિભૂત ગુણેજ માર્ગાનુસારતાના નિયત હેતુરૂપ છે જે કદાગ્રડન્ય ઈતર માર્ગસ્થ પતંજલિ વગેરે જીવામાં વિદ્યમાન હતા. ચરમાવતમાં આ માર્ગાનુસારિતા, ક્ષુદ્રતા વગેરેના નાશ થયે પેદા થાય છે. માટે વચનોષધપ્રયાગકાળ પશુ વ્યવહારથી ચરમાવત કહ્યો છે, અને નિશ્ચયથી ગ્રન્થિભેદકાળ કહ્યો છે. એમાં પણ ગ્રન્થિભેદ કાળને મુખ્ય કરવામાં આવ્યે છે. પૂ.-ઉપદેશપદની ૪૩૨ મી ગાથાની વૃત્તિમાં ચરમયથાપ્રવૃત્તિકરણવિભાગે રહેલા અપુનપ્રકાદિને જ વચનૌષધ પ્રયાગના અધિકારી કહ્યા છે. આ વિભાગ પછી જીવ અંતર્મુ દૂત માં અપૂવ કરણાદિ ક્રમે ગ્રન્થિભેદ દ્વારા સમ્યક્ત્વ પામે છે. એટલે જણાય છે કે જેઓના સંસાર દેશન અધ પુદ્ગલપરાવત કરતાં અધિક હેાતા નથી તે જ વચનોષધ પ્રયાગના અધિકારી છે. એટલે માર્ગાનુસારિતાના કાલ પશુ ચરમાવત નહિ, કિન્તુ દેશાન અધ` પુદ્ગલપરાવત છે. તેથી જ ઉપદેશ પદ્મની ૪૪૬ મી ગાથામાં મિથ્યાત્વીએની બધી પ્રવૃત્તિઓને અસુંદર કહીને તેના અપવાદ તરીકે યથા પ્રવૃત્તકરણચરમવિભાગે રહેલા, સંનિહિતગ્રન્થિભેદવાળા (ગ્રન્થિભેદની નજીક રહેલા) અને અત્યંતજીણુ મિથ્યાત્વજવરવાળા મિથ્યાત્વીને જ જણાવ્યા છે. આ ત્રણે વિશેષણા પરથી જણાય છે કે જે મિથ્યાત્વીઓની પ્રવૃત્તિએ અસુંદર ન હેાય પશુ સુંદર હૈાય તેવા મિથ્યાત્વી તરીકે ગ્રન્થકારને અત મુદ્દત'માં જ જે સમ્યક્ત્વ પામવાના છે તેવા મિથ્યાત્વીએ અભિપ્રેત છે. માર્ગાનુસારિતાના કાલ જો ચરમાવત' હાય તા દેશાન અપુદ્ગલપરાવત` કરતાં અધિક સસારવાળા માર્ગાનુસારી જીવાની પ્રવૃ– તિને પણ અસુંદર માનવી પડે. આ આપત્તિ ન આવે એ માટે માર્ગાનુસારિતાના કાલ પણ દેશેાન અ પુદ્ગલપરાવત્ત જ માનવા ચાગ્ય છે. ઉ-જો તે કાલ આટલે માનીએ તે વનૌષધ પ્રયાગના અધિકારી તરીકે પણ એટલા સંસાર વાળા જ અપુનઃ ધકાદિને માનવા પડે. અને તેા પછી અપુનઃધક કાળ કરતાં ગ્રન્થિભેદકાળની જે પ્રધાનતા દેખાડી છે તે ધટે નહિ, કારણ કે બન્ને કાળ સમાન જ થઈ ગયા છે. વળી ચરમાવત - વતી અપુનઃ ન્ધકાદિની પ્રવૃત્તિ અસુંદર બની જવાની પણ આપત્તિ આવે છે. આ આપત્તિ ન આવે એ માટે યથાપ્રવૃત્તકરણચરમવિભાગ' શબ્દના ‘અપૂર્ણાંકરાદિ પમાડનાર યથાપ્રવૃત્તકરણ' એવે અર્થ ન કરતાં ‘ચરમાવત માં થયેલ યથાપ્રવૃત્તકરણ' એવા અં કરવા યેાગ્ય લાગે છે. વળી સતિ– હિત ગ્ર‘થિભેદ' એવુ... વિશેષણ ‘અંતમાં જ ગ્રન્થિભેદ કરનાર' એવા જ અથ માં પ્રયુક્ત હાય એવું નથી, કેમ કે યા‘િદુમાં (૧૭૬) ‘ચરમાવવતી' વને આસન્ત સિદ્ધિક કહ્યા છે, એટલે કે ત્યાં ‘આસન' શબ્દથી જેમ ‘અંતમુત્ત'ની વાત નથી કિન્તુ યાવત્ ચરમાવત્તની વાત છે તેમ પ્રસ્તુતમાં • સ’નિહિત ' શબ્દ માટે જાણવું. વળી ચરમાવર્ત્તમાં જ (દેશનઅ પુદગલાવત'માં જ એમ નહિ) માર્ગાનુસારિતા અને દ્રવ્ય આજ્ઞાની પ્રાપ્તિ થતી હોવાથી ચરમાવત્ત ભાવી અનુષ્ઠાને અન્ય. આવત્ત ભાવી અનુષ્ઠાના કરતાં વિલક્ષણ હાવા યોગખંદુમાં (૧૫૨) કથા છે, ‘ચરમ અધ' પુદ્ગલપરાવત ભાવી અનુષ્ડાનાને જ વિલક્ષણુ કથા છે' એવું નહિં, વળી બીજાદિની પ્રાપ્તિ ચરમાવત્તમાં હાય છે, તેના પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવત્ત જ સંસાર શષ હાય છે, તેમજ તે બીજ અંકુર વગેરેની પ્રાપ્તિ કાલના આંતરા સાથે કે તે વિના પણ થાય છે” આવા બધા પ્રતિપાદન પણ જણાવે છે કે માર્ગાનુસારિતાના કાલ ચરમાવ છે તેમજ ચરમાવવત્તી મિથ્યાત્વીની પ્રવૃત્તિ સુંદર સ'ભવે છે. પૂર જે અપુનઃ ધકાદિને શુદ્ધ વંદના હેાય છે, તેનેા સંસારકાલ દેશાન અધ પુદ્ગલપરાવત કરતાં વધુ હાતા નથી' એવું પચાશકમાં કહ્યુ છે. ઉ॰ એ જે કહ્યું છે તે વિશુદ્ધજૈનક્રિયાના આરાધક અપુન ધક માટે કહ્યું છે, સ અપુનબન્ધા માટે નહિ.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy