SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ તર ગમન કરે તો ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે, તેમાં પહેલો, મધ્યનો અને છેલ્લો એમ ત્રણ ભવ મનુષ્યના, વચ્ચે બે ભવ વિજયાદિકના એમ પાંચ ભવ કરે છે. (તિ કદ) જઘન્યથી ત્રણ ભવ કરે. (નવ સૈવેયક, ચાર કલ્પ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. ) (તિ તવદ્) તથા સર્વાર્થસિદ્ધિને વિષે મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ભવ જ કરે છે, કેમકે સર્વાર્થસિદ્ધિમાંથી આવેલો મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે. (કુણા કુભવ તમતમા પુt) તથા તમસ્તમા નામની સાતમી નરક પૃથ્વીને વિષે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે. ૧૫. दुह जुगलितिरिअमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे । रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पजतिरिओ ॥१६॥ અર્થ –કુત્રિતિબિમણુભા) જીગલિયા તિર્યંચ અને મનુષ્ય (મવાarોફwદુ) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બે કલપને વિષે (૩૬) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી (કુમવા) બે જ ભવ કરે. (ાથg૬) રત્નપ્રભા નામની પહેલી નરકને વિષે અને (મવવો ) ભવનપતિ તથા વ્યંતરને વિષે (અશ્વિ તિથિ) પયોત અસંજ્ઞી તિર્યંચ ઉત્પન્ન થાય છે તે પણ () જઘન્ય અને ઉત્કૃષ્ટથી (કુમા) બે ભવ જ કરે છે, કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિર્યંચ થતા નથી. ૧૬. पजसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया। अड भव सत्तमनिरया, तिरिए छ भव चउ पुन्नाऊ ॥१७॥ અર્થ:–(gષત્રિ) પર્યાપ્ત અને સંજ્ઞી એવા વિશેષણવાળા (તિનિg ૨) તિર્યો અને મનુષ્યોને વિષે એકાંતરે ઉત્પન્ન થતા (તાતા કુત્તા) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના-સહસાર દેવલોક સુધીના દેવતાઓ અને (નિવા) છ પૃથ્વીના નારકીઓ (મવ) ઉત્કૃષ્ટી આઠ ભવ કરે છે. જેમ કોઈ ભવનપત્યાદિકમાંથી આવીને એકાંતર ભવની ઉત્પત્તિવડે ચાર વાર પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય થાય છે. ત્યારપછી એટલે આઠ ભવ કર્યો પછી તે ભવનપત્યાદિકમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બીજે સ્થાને (તિર્યંચને વિષે) પણ જાણવું. તથા જઘન્ય આયુષ્યવાળા (સત્તનિયા) સાતમી પૃથ્વીના નારકીઓ (તિgિ) પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચને વિષે એકાંતર ઉત્પત્તિને આશ્રીને ( મા) છ ભવ પૂરે છે, કેમકે એકાંતરે પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચમાં ઉપજતા સાતમી પૃથ્વીના નારકીને ચોથી વાર સાતમી પૃથ્વીમાં ઉપજવાન અસંભવ છે. (પુન્નાન) પૂર્ણ એટલે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પિતાના નારકીના ભાવથી
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy