SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કાયસ્થિતિ પ્રકરણ ૬૩ આરંભીને ( ) ચાર ભવ સુધી જ પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચમાં એકાંતરે બ્રમણ કરે છે, તેથી અધિક ભવ કરે નહીં. ૧૭. पजसन्निनरे छभवा, गेविजाण य चउक्कदेवा य । चउणुत्तरा चउभवा, दुजहन्न दुहावि दु सवट्ठा ॥१८॥ અર્થ –(વિઝા ૪ જજેવા ૪) ચૈવેયક અને આનતાદિક ચાર દેવ લેકના દેવો પિતાના ભવથી માંડીને (કાન્નિનરે) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે (છમાં) ઉત્કૃષ્ટા છે ભવ કરે છે. (SUTત્તા) તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવો પિતાના ભવથી આરંભીને પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થાય તે (રમા ) ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે. (કુઝ) જઘન્યથી બે ભવ કરે છે. એટલે નવ રૈવેયક, ચાર આનતાદિક અને ચાર અનુત્તરવાસી દેવા પયત સંજ્ઞી મનુષ્યને વિષે જઘન્ય બે ભવ જ કરે છે. (સુવિ ટુ નવ) તથા સર્વાર્થસિદ્ધના દેવતાઓ પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ બે ભવ જ કરે છે. ૧૮. भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइसदुकप्पा । अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥१९॥ ' અર્થ –(મવાવાઝોડુબ્બા) ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવો (મૂકહg) પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે ઉત્પન્ન થાય તો (દુહા વિ) જઘન્યપણે તથા ઉત્કૃષ્ટપણે (કુમવા) બે ભવ જ કરે છે, કેમકે પૃથિવ્યાદિકમાંથી નીકળીને તેઓની ભવન પત્યાદિકમાં ઉત્પત્તિનો અભાવ છે. (રદ) તથા (નિવનિરિ) સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચો (જિના) તથા સંજ્ઞી મનુષ્યો (નિબ3) અમિત એટલે પલ્યોપમના આયુષ્યવાળા (તિનિt) યુગલિક તિર્યને વિષે તથા યુગલિક મનુષ્યને વિષે ( fમદ) માંહોમાંહે ઉત્પન્ન થાય તો બે ભવ જ કરે છે. તે આ પ્રમાણે-સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ યુગલિક મનુષ્યને વિષે તથા યુગલિક તિર્યંચને વિષે તેમ જ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિર્યંચને વિષે અને યુગલિક મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને બે ભવ જ કરે છે, કેમકે યુગલિકને ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે. ૧૯. भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई । पूरंति असंखभवे, वणा वणेसु अ अणंतभवे ॥ २० ॥ અર્થ-નમૂનાવાળી) પૃથ્વીકાય, અષ્કાય, વાયુકાય અને અગ્નિકાય
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy