SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચનિર્ચથી પ્રકરણ ૧૯ ઉત્તરગુણ વિષયવાળી (રહેવા સેવા) પ્રતિકૂળ સેવાને સેવનારા હોય છે. (વડો ઉત્તરગુલુ) બકુશને ઉત્તરગુણની જ પ્રતિસેવના હોય છે. તે મૂળગુણને પ્રતિસેવે ત્યારે પ્રતિસેવન કુશીલ થાય. ( g ar/દિયા) બાકી રહેલા ૧ કષાય કુશીલ, ૨ નિગ્રંથ અને ૩ સ્નાતક એ ત્રણ પ્રતિસેવના રહિત હોય છે. ૪૧ હવે સાતમું જ્ઞાનદ્વાર કહે છે -- बउसासेविपुलाया, आइमनाणेसु दोसु तिसु वावि । पहाओ केवलनाणे, सेसा पुण चउसु भयणाए ॥ ४२ ॥ અર્થ-(વડસાવિપુછાયા) બકુશ નિગ્રંથ, પ્રતિસેવા કુશીલ અને પુલાક નિર્ગથ એ ત્રણ નિર્ચથને (મામિનાકુ રોકુ) પ્રથમના બે એટલે મતિ અને શ્રુતજ્ઞાન હોય (તિg વાવિ) અથવા પ્રથમના ત્રણ એટલે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય, (vણા વનાળ) સ્નાતક કેવલજ્ઞાને હેય, કારણ કે છેલ્લા બે ગુણઠાણે કેવળજ્ઞાન જ હોય (સેવા પુન મયorry) બાકીના નિર્ચ થેને ચાર જ્ઞાન ભજનાએ હોય. કષાયકુશીલ અને નિર્ગથ એ બે નિર્ચને મતિ અને શ્રતએ બે હોય, અથવા મતિ, શ્રુત, અવધિ એ ત્રણ હોય અથવા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. ૪૨. पढमस्स जहण्णेणं, होइ सुयं जाव नवमपुवस्स । आयारतइयवस्थु, उक्कोसेणं तु नवपुत्वा ॥ ४३ ॥ અર્થ --હવે શ્રુતજ્ઞાન કેટલું હોય તે કહે છે –(હમા ) પહેલા પુલાક નિર્ચથને જઘન્યથી (હોર નુ જ્ઞાવિ નામપુર૪) ઓછામાં ઓછું કૃત હોય તે નવમા પૂર્વના (આયાતયવહ્યું) આચાર નામે ત્રીજા વસ્તુ સુધીનું હાય. (પૂવોત્તર્ગત અધિકાર વિશેષને વસ્તુ કહે છે.) (૩ તુ નવપુષા) ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) સંપૂર્ણ નવ પૂર્વનું હોય. ૪૩. बउसकुसीलनियंठाणं, पवयणमायरो जहन्नसुयं । बउसपडिसेवगाणं, पुवाइँ दसेव उक्कोसं ॥ ४४ ॥ અર્થ --(વરકુલીનચંદાળ, બકુશ, પ્રતિસેવન કુશીલ અને કષાય કુશીલ નિગ્રંથને (લઘુશં) જઘન્યશ્રુત (પ્રવચનમાયો) આઠ પ્રવચન માતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) હોય અને (વરપકવાdi) બકુશ તથા પ્રતિસેવા કુશીલને ( ) ઉત્કૃષ્ટથી (પુવા વ)દશ પૂર્વ જેટલું શ્રુત હોય. ૪૪.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy