SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ્રકરણસંગ્રહ. નિગ્રંથ ઉપશાંતરાગી અથવા ક્ષીણરાગી હોય અને સ્નાતક તે ક્ષીણરાગી જ હોય. ૩૭–૩૮. હવે શું ક૫દ્વાર કહે છે – पढमो य थेरकप्पो, कप्पाईया नियंठगसिणाया। सकसाओ तिविहोऽवि य, सेसा जिणथेरकप्पंमि ॥३९॥ दारं ४ અર્થ –(1મો ઘેરો ) પહેલો પુલાક નિગ્રંથ વિકલ્પી જ હોય, (પૂજા નિયંસિયા) નિગ્રંથ તથા સ્નાતક કપાતીત હોય કારણ કે તેમને સ્થવિરક૯પાદિક સમાચારી નથી. ( રાગ તિવિધિ ૨) કષાય કુશીલ ત્રણ પ્રકારે હોય. એટલે સ્થવિરકલ્પી હોય, જિનકલ્પી હેય તથા કપાતીત એટલે કલ્પ રહિત પણ હોય, કારણ કે છદ્મસ્થ સકષાય તીર્થકર કલ્પાતીત હોય. (રહેતા વિવામિ) બાકી રહેલા બકુશ તથા પ્રતિસેવા કુશીલ તે સ્થવિરક૯પે તેમજ જિનકપે હોય. ૩૯ હવે પાંચમું સંયમ દ્વાર કહે છેआइमसंजमजुयले, तिन्नि उ पढमा कसायवं चउसु । निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुंति ॥ ४० ॥ दारं ५ અર્થ:-(આમહંમy) પ્રથમનું સંજમજુગલ તે સામાયિક ચારિત્ર તથા દેપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્ર (તિ૪િ ૩ ઉમા) પ્રથમના ત્રણ નિર્ગથ પુલાક, બકુશ તથા પ્રતિસેવા કુશીલ હેય. (લાચવે ) કષાય કુશીલ યથાપ્રખ્યાત વજીને બાકીના ચાર ચારિત્રે હોય. (નિuથતિનાથા Tr) તથા વળી નિગ્રંથ ને સ્નાતક (બાપ સંતમે દુતિ ) યથાખ્યાત ચારિત્રે જ હાય, કારણ કે તે બે અનુક્રમે ૧૧ મે, ૧૨ મે અને ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે હોય છે. ત્યાં એકલું યથાખ્યાત ચારિત્ર જ હોય. એવી રીતે પાંચમું સંજમદ્વાર કહ્યું ૪૦, હવે છઠ્ઠ પ્રતિસેવના દ્વાર કહે છેमूलुत्तरगुणविसया-पडिसेवासेवए पुलाए य। उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणारहिया ॥४१॥ दारं ६ અર્થ-નકુટ્ટા ૪) પુલાક તથા પ્રતિસેવના કુશીલ એ બે (જૂTr) પ્રાણતિપાત વિરમણાદિ મૂળગુણ (રાજુon વિતા) અને દશવિધ પ્રત્યાખ્યાન આદિ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy