SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ-અહીં સમાધાન કહેવાય છે-ક્ષુલ્લક વગેરેનો અલ્પ દોષ પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકારથી રહિત હોવાથી તેવા પ્રકારના વિકારને પામ્યો. યમુન રાજર્ષિનો દોષ પ્રતીકાર સહિત હતો. કારણ કે તેમણે તે જ વખતે ઉગ્ર પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો હતો. જેનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવો અલ્પ દોષ (કે મહાદોષ) ફળતો નથી. આ વિષયમાં સ્થાવર વગેરે ભેદોથી ભિન્ન એવું વિષ દૃષ્ટાંતરૂપ છે. (૪૬૭). तदेव भावयतिमारइ विसलेसोवि हु, अकयपडीयार मो णउ बहुंपि । कयपडियारं तं चिय, सिद्धमिणं हंत लोएवि ॥४६८॥ 'मारयति' च्युतजीवितं करोति विषलेशोऽपि हु, किं पुनः प्रभूतं तदित्यपिहुशब्दार्थः, 'अकयपडियार'त्ति अकृतप्रतीकारोऽविहितमन्त्रतन्त्रप्रतिविधानो 'मो' इति पूर्ववत् । न तु' न पुनर्बह्वपि कृतप्रतीकारं तदेव विषं मारयति । सिद्धं प्रतीतमिदं हन्त लोकेऽपि पृथग्जने, किं पुनः शास्त्रे, इत्यपिशब्दार्थः ॥४६८॥ તે જ વિષયને વિચારે છે– ગાથાર્થ-જેનો પ્રતિકાર ન કરવામાં આવ્યો હોય તેવું અલ્પ પણ વિષ મારે છે, જેનો (મંત્ર-તંત્ર આદિથી) પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું પણ વિષ મારતું નથી. આ લોકમાં પણ પ્રસિદ્ધ છે. ટીકાર્થ–મારે છે–પ્રાણરહિત કરે છે. “અલ્પ પણ’ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–અલ્પ પણ વિષ મારે છે તો ઘણું વિષ મારે તેમાં તો શું કહેવું? લોકમાં પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–લોકમાં પણ પ્રસિદ્ધ છે તો પછી શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોય એમાં તો શું કહેવું? લોકમાં એટલે અબુધ લોકમાં. (૪૬૮) प्रतीकारमेव भावयतिमंतागयरयणाणं, सम्मपओगो विसम्मि पडियारा । आणेसणिज्जभिग्गहरूवा एते उ दोसविसे ॥४६९॥ “મન્ના' મારુડશાસ્ત્ર પ્રસિદ્ધ, “મતિ' પથાનિ, યથા-“જિં નિષ્ણવીનાનિ, सैन्धवं मधुना सह । घृतपीतोऽगदो हन्ति, विषं स्थावरजङ्गमम्" ॥१॥ रत्नानि सर्पशिखामणिप्रभृतीनि । ततस्तेषां मन्त्रागदरलानां 'सम्यक् प्रयोगो' यथावद् विनियोजन
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy