SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ 6पहेश५: भाग-२ अथ परमतमाशङ्कतेजइ एवं रिसिघाएवि हंत आराहणा इमस्सेसा । कह खुड्डयाइयाणं, दोसलवाणंतसंसारो? ॥४६६॥ यदि चेदेवमाकुट्टिकया 'ऋषिघातेऽपि' दण्डनामानगारमारणेऽपि बोधिलाभमूलाग्नीकृते सति। 'हंत' इति कोमलामन्त्रणे । आराधना' परिशुद्धप्रव्रज्यालाभलक्षणा 'अस्य' यमुनाराजस्यैषा सुगतिलाभफला जाता । कथं तर्हि क्षुल्लकादीनां "साहुपओसी खुडो" इत्यादिग्रन्थोक्तानां 'दोषलवात्' साधुप्रद्वेषादिमात्रलक्षणादनन्तसंसारः, उपलक्षणत्वात् सङ्ख्यातोऽसङ्ख्यातश्च केषाञ्चिदिति? ॥४६६॥ હવે પરમતની આશંકા કરે છે ગાથાર્થ–જો આ પ્રમાણે ઋષિઘાતમાં પણ યમુન રાજાને આ આરાધના થઈ તો ક્ષુલ્લક વગેરેને અલ્પદોષથી અનંતસંસાર કેમ થયો? ટીકાર્થ-જો આ પ્રમાણે આકુટ્ટિકાથી(=ઈરાદાપૂર્વક દોષને સેવવાના ઉત્સાહથી) દંડ નામના મુનિનો બોધિલાભના મૂળમાં અગ્નિ મૂકવા સમાન ઘાત કરવા છતાં યમુન રાજાને પરિશુદ્ધ પ્રવજ્યાના લાભ રૂપ આરાધના સુગતિ લાભ રૂપ ફળવાળી થઈ તો साहु पओसी खुड्डो (Duथा-3८४) त्या ग्रंथम द क्षुद वगैरेनी मात्र साधु પ્રષ વગેરે અલ્પ દોષથી અનંતસંસાર કેમ થયો? કેટલાકોને સંખ્યાત સંસાર અને કેટલાકને અસંખ્યાત સંસાર કેમ થયો? भण्णइ अप्पडियारो, दोसलवो तेसि ण पुण इयरस्स । कयपडियारो य इमो, ण फलइ विसमेत्थमाहरणं ॥४६७॥ भण्यते समाधिरत्र । अप्रतिकारोऽकृतप्रायश्चित्तरूपप्रतिविधानो दोषलवस्तेषां क्षुल्लकादीनामिति स तथा विकारमापन्नः, न पुनरितरस्य यमुनराजर्षस्तत्क्षणमेव प्रतिपन्नोदग्रप्रायश्चित्तस्य । यदि नामैवं ततः किमित्याह-कृतप्रतीकारश्चायं दोषलवो न फलति न विपच्यते । विषं स्थावरादिभेदभिन्नमत्रार्थे आहरणं दृष्टान्तः॥४६७॥ ગાથાર્થ—અહીં સમાધાન કહેવાય છે–ફુલ્લક વગેરેનો અલ્પ દોષ પ્રતિકારથી રહિત હતો. યમુન રાજર્ષિનો દોષ પ્રતીકાર સહિત હતો. જેનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવો અલ્પ દોષ ફળતો નથી. આ વિષયમાં વિષ દૃષ્ટાંત છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy