SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૭૯ लोचनाभ्यां साक्षाद् अप्रेक्षमाणा अपि कुशला'विशदहृदया जना बुद्ध्या तथाविधौष्मादिलिङ्गोपलम्भात् 'प्रेक्षन्ते निश्चिन्वन्तीति । यतः-"पेच्छंता विन पेच्छंति लोयणा हिययचक्खुपरिहीणा । हिययं पुण लोयणवज्जियं पि दूरं पलोएइ ॥१॥" ॥१६०॥ ॥इति पारिणामिकीबुद्धिज्ञातानि समाप्तानि ॥४॥ તે અંધ હોવા છતાં કેવી રીતે મહત્ત્વના નિર્ણયો કરી શક્યો ? એ પ્રમાણે શંકા કરીને સમાનવસ્તુની ઉપમાને કહે છે ઘાસ અને વેલડીઓ ઊગેલી ભૂમિમાં ઊંડે દટાયેલા નિધિને ચક્ષુથી નહીં જોવા છતા કુશળ पुरुषो बुद्धिथी ठुसे छ. (१६०) ગંભીર ઊંડાણવાળી ભૂમિમાં સુવર્ણાદિ નિધિ દટાયેલું હોય. તે ભૂમિ તૃણ-વેલડી આદિથી સારી રીતે ઢંકાયેલી હોય, બે આંખોથી સાક્ષાત્ જોવામાં ન આવતું હોય તો પણ કુશળ પુરુષો બુદ્ધિથી એટલે કે તેવા પ્રકારના ઉષ્ણતાદિ લિંગોથી નિશ્ચય કરે છે. કહ્યું છે કે “હૃદયરૂપી ચક્ષુથી પરિહીન (= રહિત) ચર્મચક્ષુ જોવા છતાં જોઈ શકતી નથી જ્યારે ચર્મચક્ષુ વિનાનું હૃદય ઘણા ६२ सुधीश छ." (१६०) (એ પ્રમાણે પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો પૂર્ણ થયા.) अथ बुद्धिवक्तव्यतामुपसंहरन्नेतज्ज्ञातश्रवणफलमाहकयमेत्थ पसंगेणं, एमादि सुणंतगाण पाएणं । भव्वाण णिउणबुद्धी, जायति सव्वत्थ फलसारा ॥१६१॥ कृतं-पर्याप्तमत्र-ज्ञातनिर्देशे प्रसङ्गेनातिप्रपञ्चभणनलक्षणेन, अनाद्यनन्तकाले भूतभवद्भविष्यतां प्रस्तुतबुद्धिज्ञातानामानन्त्येन ज्ञातुं वक्तुं वा अशक्यत्वात् । प्रतिबुद्धेरेकैकज्ञातभणनेऽपि प्रस्तुतबोधसम्भवात् किं ज्ञातभूयस्त्वमित्याशङ्कयाह'एमाइ'त्ति एवमादि-निर्दिष्टज्ञातमुख्यं बुद्धिज्ञातजातमन्यदपि श्रृण्वतां-सम्यग् आकर्णयतां सतां प्रायेण-बाहुल्येन भव्यानां-रक्तद्विष्टत्वादिदोषवर्जितत्वेन श्रवणयोग्यानां जीवानाम्। किमित्याह-निपुणबुद्धिर्जिज्ञासितवस्तुगर्भग्राहकत्वेन निपुणा सूक्ष्मा मतिर्जायतेसमुल्लसति सर्वत्र-धर्मार्थादौ फलसारा'ऽवश्यम्भाविसमीहितफललाभसुन्दरा। प्रायोग्रहणं निकाचितज्ञानावरणादिकर्मणां माषतुषादीनामेतच्छ्रवणेऽपि तथाविधबुद्ध्युद्भवाभावेन मा भूद् व्यभिचार इति। परमेतजिज्ञासापि महाफलैव, यथोक्तं, "जिज्ञासायामपि ह्यत्र, किंचित् कर्म निवर्त्तते । नाक्षीणपाप एकान्तात्, प्राप्नोति कुशलां धियम् ॥१॥"॥१६१॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy