SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ પ-ભિક્ષા અષ્ટક આ પ્રમાણે જેનું સ્વરૂપ હમણાં કહ્યું તે ઇષ્ટાપૂર્ત મુક્તિનું કારણ નથી જ. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે-અગ્નિકારિકા મોક્ષનું કારણ નથી. કારણ કે તે ઇષ્ટક્રિયારૂપ છે. કારણકે અંતર્વેદીમાં આહુતિની પ્રધાનતાથી કાર્યો ઇચ્છાય છે, અર્થાત્ અંતર્વેદીમાં આહુતિને પ્રધાન રાખીને અનુષ્ઠાનો કરવામાં આવે છે. ઇષ્ટાપૂર્તિ મોક્ષનું કારણ કેમ નથી તે વિષે કહે છે– તમારા સિદ્ધાંતમાં જ કામનાવાળા (=સંપત્તિ આદિની અભિલાષાવાળા) જીવોને ઇચ્છાપૂર્તિનો ઉપદેશ આપ્યો છે. કારણ કે સંભળાય છે કે “ઇષ્ટાપૂર્તને જ શ્રેષ્ઠ માનનારા જે જીવો અન્ય કલ્યાણને ઇચ્છતા નથી, તે જીવો ઇષ્ટાપૂર્તરૂપ સુકૃતથી સ્વર્ગને પ્રાપ્ત કરે છે, પરંતુ પછી ફરીથી મનુષ્ય લોકમાં કે તેનાથી પણ અધિક હીન લોકમાં જન્મ લે છે.” હવે જે કામનાથી રહિત છે તેની શું વાત છે ? એવી આશંકા કરીને કહે છે-સ્વર્ગ અને પુત્રાદિની આશંસાથી રહિત મુમુક્ષુને (આ અષ્ટકના પહેલા શ્લોકમાં) વચન ઇત્યાદિથી કહેલી અગ્નિકારિકા, કે જેને બીજાઓએ સ્વીકારી છે, તે જ અગ્નિકારિકા યોગ્યતાથી યુક્ત છે. યોગ્યતા આ અષ્ટકમાં વિસ્તારથી બતાવેલી જ છે. ગાથામાં પુનઃશબ્દ પૂર્વવાક્યના અર્થની અપેક્ષાએ ઉત્તર (=પછીના) વાક્યના અર્થની વિશેષતાને કહેનારો છે. (શ્લોકનો પૂર્વાર્ધ પૂર્વવાક્ય છે, અને શ્લોકનો ઉત્તરાર્ધ ઉત્તર વાક્ય છે.) (૮) ચોથા અગ્નિકારિકા અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું Iષા સથ પમ મિક્ષષ્ટિમ્ | एवं च तात्त्विकं महादेवं भावस्नानपूर्वकभावपूजया पूजयतो धर्मध्यानाग्निकारिकाकरणपरायणस्य मुमुक्षोरनारम्भितया निष्परिग्रहतया च धर्माधारशरीरस्थितिर्भिक्षयैवोपपन्नेति तत्स्वरूपनिरूपणायाह सर्वसम्पत्करी चैका, पौरुषघ्नी तथापरा । वृत्तिभिक्षा च तत्त्वज्ञै-रिति भिक्षा त्रिधोदिता ॥१॥ वृत्तिः-'सर्वा' निरवशेषा ऐहिक्यामुष्मिकीर्मोक्षावसानाः, 'सम्पदः' श्रियः कर्तुं शीलं यस्याः सा “સર્વસમરી, “ચાર' ૩વત્તસમુચ્ચયે, “શ' પ્રથમ દિતિયા વા પ્રથાનેત્યર્થ, પૌરુષ' પુરુષ , 'हन्ति' निष्फलीकरणेन ध्वंसयतीति 'पौरुषत्री,' 'तथे' त्युक्तसमुच्चय एव, अथवा 'तथा' तेन वक्ष्यमाणप्रकारेण, 'अपरा' द्वितीया, अथवा न परा 'अपरा' जघन्येत्यर्थः, वृत्तिर्वर्त्तनं जीविकेत्यर्थः, तदर्था भिक्षा રિમિક્ષ' સા અતિ , “રાતે મિક્ષ સમાજવયાર્થ, “ત' પરમાઈલિમિ:, ત્તિ' વમનાવો પ્રાણ, “મિક્ષા' યા, “રિયા' ત્રિપઃ પ્રવ, “કવિતા' મહિતિ શા પાંચમું ભિક્ષા અષ્ટક | (સર્વ સંપન્કરી આદિ ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ, તેના ગુણ-દોષો, ભિક્ષાદાતારને દાનનું ફળ કેવું મળે, દાનનું વિશિષ્ટફળ કેવી રીતે મળે વગેરે મહત્ત્વની બાબતોનો સૂક્ષ્મદષ્ટિએ આમાં વિચાર કરવામાં આવ્યો છે.)
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy