SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક થાય એમ જે કહ્યું હતું તેનું પણ ખંડન કર્યું. કારણ કે હિંસક વેયાવચ્ચ ક૨ના૨ની જેમ શુભ આશયવાળો નથી. બીજા પક્ષનું તો સ્વીકાર કરવાથી (=અશુભ આશયથી હિંસા થાય એમ સ્વીકાર કરવાથી) નિરાકરણ કર્યું જ છે. પ્રસ્તુત (મૂળ ગ્રંથના) શ્લોકના અર્થની સાથે સંવાદવાળી ગાથા આ છે-“મરતી વખતે મરનાર જીવના પોતપોતના પૂર્વકૃત કર્મનો ભોગવટો હોવા છતાં મારતી વખતે મારનારના અવશ્ય સંક્લિષ્ટ પરિણામ હોય છે. સંક્લિષ્ટ પરિણામથી કર્મબંધ થાય છે. કર્મબંધ ન થાય તે માટે વવિરતિ અવશ્ય કરવી જોઇએ.'’ (શ્રાવક પ્રજ્ઞપ્તિ-૨૧૩) (૩) અષ્ટક પ્રકરણ ૨૦૦ एवं परिणामिन्यात्मनि हिंसायाः सम्भवमाविर्भाव्याहिंसायास्तमाहततः सदुपदेशादेः, क्लिष्टकर्मवियोगतः । शुभभावानुबन्धेन, हन्तास्या विरतिर्भवेत् ॥४॥ ( वृत्ति:- यत: परिणामिन्यात्मनि सति हिंसा घटते ततस्तस्माद्धिंसाघटनात्, 'अस्या विरतिर्भवेदिति યોગ:' ‘સતાં' જ્ઞાનગુરૂળાં નિનાદ્રીનાં, ‘ઉપદેશો’ હિંસાદિંલયોઃ સ્વપનાતિપ્રતિપાવન ‘સંતુપવેશ:’, सतां वा भावनामुपदेशः, सन् वा शोभन उपदेशः, सा आदिर्यस्य स तथा तस्मात्, आदिशब्दात् ज्ञानश्रद्धानपरिग्रहोऽभ्युत्थानादिपरिग्रहो वा । आह च - "अब्भुट्ठाणे विणए, परक्कमे साहुसेवणाए य । सम्मसणलंभो, विरयाविरई य विरई य९ ॥ १॥" तथा क्लिष्टकर्मणां दीर्घस्थितिकज्ञानावरणादीनां वियोग: क्षयोपशमस्तस्मात् 'क्लिष्टकर्मवियोगत:' । आह च- "सत्तण्हं पयडीणं, अब्धिंतरओ उ कोडिकोडीए । काऊण सागराणं, जइ लहइ चउण्हमन्नयरम् ॥२॥” 'शुभभावानुबन्धेन' प्रशस्ताध्यवसायाव्यवच्छेदेन इत्येवंकारणरम्परया, 'हन्त' इति प्रत्यवधारणार्थ: कोमलामन्त्रणार्थो वा, ‘અસ્યા:' પરિણામ્યાતૢિસાયા:, ‘વિત્તિ’ નિવૃત્તિ:, ‘મવેત્' ગાયતે પત નૃત્યર્થ કૃતિ ॥૪॥ પરિણામી આત્મામાં હિંસાના સંભવને પ્રગટ કરીને હવે અહિંસાના સંભવને કહે છે— શ્લોકાર્થ— પરિણામી આત્મામાં હિંસા ઘટવાથી, સદુપદેશ આદિ દ્વારા અશુભકર્મોનો વિયોગ(=ક્ષયોપશમ) થવાથી તથા શુભ અધ્યવસાયની પરંપરા થવાથી હિંસાથી નિવૃત્તિ થાય-ઘટે. (૪) ટીકાર્થ— સદુપદેશ આદિથી— હિંસા-અહિંસાનું સ્વરૂપ સમજાવવું અને તેના ફળનું પ્રતિપાદન કરવું એ સદુપદેશ છે. આદિ શબ્દથી જ્ઞાન-શ્રદ્ધાનું ગ્રહણ કરવું, અથવા અભ્યુત્થાન આદિનું ગ્રહણ કરવું. કહ્યું છે કે-‘સાધુઓ પધારે ત્યારે ઊભા થવું, તેમનો વિનય કરવો. પરાક્રમ (=કષાયજય) ક૨વો, સાધુની સેવા કરવી વગેરેથી સમ્યગ્દર્શન, દેશવિરતિ કે સર્વવિરતિનો લાભ થાય છે.’’ (આવશ્યક નિર્યુક્તિ-૮૪૮) તથા દીર્ઘસ્થિતિવાળા જ્ઞાનાવિરણીય આદિ કર્મોના વિયોગથી=ક્ષયોપશમથી હિંસાથી નિવૃત્તિ થાય. કહ્યું છે કે-આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ એક કોડાકોડિ સાગરોપમથી (પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ९९. अभ्युत्थाने विनये पराक्रमे साधुसेवनायां च । सम्यग्दर्शनलाभो विरताविरतेश्च विरतेश्च ॥१॥ ૧૦૦. सप्तानां प्रकृतीनामभ्यन्तरतस्तु कोटिकोट्याः । कृत्वा सागराणां यदि लभते चतुर्णामन्यतरत् ॥१॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy