SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૮ ૧૯-નિત્યાનિત્યપક્ષમંડન અષ્ટક सुषिततायी. सि. थाय. मा डिंस सडेतु छ हेतु 3त नथी. (२) ટીકા– પરિણામવાદમાં પીડા કરનાર અને જેને પીડા કરવાની હોય તે બંને પરિણામી હોવાથી પીડા કરવાનું ઘટી શકે છે. દેહવિનાશ અને સંક્લેશ પણ ઘટી શકે છે. એકાંતવાદમાં તો પૂર્વોક્ત ન્યાયથી પીડા કરવી વિગેરે ઘટી શકતું ન હોવાથી હિંસા હેતુ રહિત બને. પૂર્વપક્ષ– નાશના (=હિંસાના) હેતુથી કરાતો નાશ દેહથી ભિન્ન કરાય છે કે અભિન્ન કરાય છે ? જો ભિન્ન કરાય છે તો શરીર તે પ્રમાણે જ રહે. જો અભિન્ન કરાય છે તો દેહ જ કરાયેલો થાય. ઉત્તર પક્ષ– તમારું કથન બરોબર નથી. અભિન્ન નાશ કરવામાં તો વસ્તુ નાશિત ( નાશ કરાયેલી) જ થાય છે. નહિ કે કરેલી. જેમકે-અભિન્ન ઉત્પત્તિ કરવામાં વસ્તુ ઉત્પાદિત (=ઉત્પન્ન કરાયેલી) જ થાય છે. 205थी. अन्य स्थणे प्रसिद्ध त्रए २नो १५ मा ४५व्यो छ. यु छ :-"तेन (=94HI) પર્યાયનો નાશ કરવો, જીવને પીડા કરવી, અને હું બીજાને મારું એ પ્રમાણે ચિત્તમાં સંક્લેશ થવો એમ ત્રણ પ્રકારે જિને હિંસા કહી છે. જિનોક્ત આ હિંસા પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવા યોગ્ય છે.” (૨) ____ननु अस्माद् घातकान्मरणमनेन देहिना प्राप्तव्यमित्येवंफलात् स्वकृतकर्मणो वशाद्धिंसा भवति अन्यथा वा, यदि आद्यः पक्षस्तदा हिंसकस्याहिंसकत्वमेव स्वकर्मकृतत्वात् हिंसायाः, पुरुषान्तरकृतहिंसायामिव, तथा कर्मनिर्जराहेतुत्वेन हिंसकस्य वैयावृत्त्यकरस्येव कर्मक्षयावाप्तिलक्षणो गुणः स्यात्, अथ अन्यथेति पक्षस्तदा निर्विशेषत्वात्सर्वं हिंसनीयं स्यात्, तथा स्वर्गसुखादयोऽपि स्वकृतकर्मानापादिता एव स्युरिति कर्माभ्युपगमोऽनर्थक इत्येवमार्हतानामपि हिंसाया असम्भव एवेत्याशङ्कयाह हिंस्यकर्मविपाकेऽपि, निमित्तत्वनियोगतः । हिंसकस्य भवेदेषा, दुष्टा दुष्टानुबन्धतः ॥३॥ वृत्तिः- हिंस्यते मार्यते इति हिंस्यस्तस्य यत्कर्म तस्य विपाक उदयो 'हिंस्यकर्मविपाकः' तत्रापि, हिंस्यकर्मविपाकरूपत्वेऽपि हिंसायां, आस्तां हिंस्यकर्मविपाकाभावकल्पनायाम्, 'निमित्तत्वस्य' निमित्तकारणभावस्य, 'नियोगो'ऽवश्यंभावो निमित्तत्वनियोगः तस्मात् 'निमित्तत्वनियोगतः,' 'हिंसकस्य' व्यापादकस्य, 'भवेत्' जायेत, 'एषा' हिंसा । अयमभिप्राय:-यद्यपि प्रधानहेतुभावेन कर्मोदयाद्धिस्यस्य हिंसा भवति, तथापि हिंसकस्य तस्यां निमित्तभावेनोपयुज्यमानत्वात्तस्यासौ भवतीत्युच्यते, न च वाच्यं हिंस्यकर्मणैव हिंसकस्य हिंसायां प्रेरितत्वात्तस्य न दोष इति, अभिमरादेः परप्रेरितस्यापि लोके दोषदर्शनादिति । ननु यदि निमित्तभावेऽपि हिंसा स्यादितीष्यते तदा वैद्यानामपि तत्प्रसङ्गः, सत्यम्, केवलं सा तेषां न दुष्टा, अदुष्टाभिसंधित्वात्, एतदेवास्यातिरेकेणाह, 'दुष्टा' दोषवती, कर्मबन्धनिबन्धनत्वात्, 'दुष्टानुबन्धतो' दुष्टचित्ताभिसन्धेः, भवति । यदाह-"जो उ पमत्तो पुरिसो, तस्स उ जोगं पडुच्च जे सत्ता । वावज्जन्ती नियमा,
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy