SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૨ ૧૫-એકાત્તઅનિત્યપક્ષખંડન અષ્ટક कथमेतदित्याह- 'जनकत्वाविशेषेण' बुद्धादेर्लुब्धकादेश्च अनन्तरक्षणस्योत्पादकत्वेऽविशिष्टत्वात्, उपादानसहकारिभावेन तयोर्यदि परं विशेषस्तत्र च यदि सहकारितयापि हिंसकत्वं तदोपादानभावेन सुतरां तद्भविष्यतीति, अथ भवतु नामाविशेषेण हिंसकत्वं को दोष इत्याशङ्क्याह- 'नैवं' नामुना प्रकारेणाविशेषण जनकहिंसकत्वाभ्युपगमलक्षणेन, 'तद्विरति:' हिंसानिवृत्तिः 'क्वचित्' देशान्तरे कालान्तरे पुरुषान्तरेऽवस्थान्तरे विषयान्तरे वेति ॥६॥ ઉપાદાનક્ષણ હિંસક થાઓ, એમાં અમને શી બાધા છે ? આવી આશંકા કરીને કહે છે શ્લોકાર્થ– ટીકાર્થ– ઉપાદાન ક્ષણને પણ હિંસક માનવામાં આવે તો કોઇપણ અહિંસક નહિ રહે. કારણ કે દરેક પદાર્થ અનંતર ક્ષણનો ઉપાદાન ક્ષણ બનતો હોવાથી જનકરૂપે સમાન છે. આ પ્રમાણે અમુક જ જનક હિંસક છે એમ વિશેષ વિના કોઇપણ જનક હિંસક છે એમ જનક સામાન્યને હિંસક તરીકે સ્વીકારવાથી, ક્યારે પણ, કોઇ પણ વ્યક્તિની, ક્યાંય પણ કોઇપણ અવસ્થામાં, હિંસાની નિવૃત્તિ નહિ થાય. (૬) मा भूदहिंसा का नो हानिर्भविष्यतीति चेदत आहउपन्यासश्च शास्त्रेऽस्याः, कृतो यत्नेन चिन्त्यताम् । विषयोऽस्य यमासाद्य, हन्तैष सफलो भवेत् ॥७॥ वृत्तिः- 'उपन्यासश्च' उपादानं पुनः, 'कृत' इति सम्बन्धः, यदि उपन्यासं नाकरिष्यत्तदा हानिरपि नाभविष्यदिति भावः, क्वासौ कृत इत्याह- 'शास्त्रे' सौगतशासने, यदाह-"सर्वे त्रसन्ति दण्डेन, सर्वेषां નીવિત પ્રિયમ્ માત્માનમુપમાં મત્વા, નૈવ હિન ર યાતિ શા” “અચા: હિંસાથી, તો विहितः, इत्यतो 'यत्नेन' आदरेण, 'चिन्त्यतां' पर्यालोच्यतां त्वया क्षणवादिना, कोसावित्याह- 'विषयो' જોવર:, “અસ્થ' શાસે હિંસોપચાર, વિષ્કૃત વિષયઝન્યતા, “જ' વિષય”, “ગાસા' પ્રાણ, “ના રૂતિ પ્રત્યવથારપાર્થ અનામત્રા વા, “gs' શાત્રોચા:, “સત્તઃ' સાયોન, “વેત્ जायेत इति ॥७॥ હવે અહિંસા ન થાઓ, અમારે શી હાનિ છે ? એમ કોઇ કહે, તેથી ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ– શાસ્ત્રમાં અહિંસાનો ઉલ્લેખ કર્યો છે. શાસ્ત્રમાં કરેલા અહિંસા સંબંધી ઉલ્લેખના વિષયનો આદરપૂર્વક વિચાર કરો ! જેથી શાસ્ત્રમાં કરેલો અહિંસાનો ઉલ્લેખ સફળ=સાર્થક બને. (જો અહિંસાનો અભાવ જ હોય તો શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ નિરર્થક બને.) ૧. દરેક વસ્તુ ક્ષણે ક્ષણો ઉત્પન્ન થાય છે, અર્થાત્ પૂર્વ પૂર્વ ક્ષણ રૂપે નાશ પામે છે, અને ઉત્તર ઉત્તર ક્ષણ રૂપે ઉત્પન્ન થાય છે. એટલે કે પૂર્વ પૂર્વ ક્ષણ જ ઉત્તર ઉત્તર ક્ષણારૂપ બની જાય છે. આથી દરેક પ્રાણી (પૂર્વલણ) પોતાના ઉત્તરક્ષણની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ બનતો હોવાથી ઉપાદાન કારણ રૂપે સમાન જનક છે. શિકારી પણ પોતાના અનંતર ક્ષણનો જનક (ઉપાદાન કારણ) છે. હરણ પણ પોતાના અનંતર ક્ષણનો જનક છે. બુદ્ધ પણ પોતાના અનંતરાણનો જનક છે. એમ દરેક પ્રાણી પ્રત્યેક ક્ષણે પોતાના અનંતર ક્ષણનો જનક બને છે. આથી જો ઉપાદાન ક્ષણને હિંસક માનવામાં આવે તો દરેક પ્રાણી પ્રત્યેક ક્ષણે હિંસક બનવાથી ક્યારે પણ કોઇપણ વ્યક્તિની ક્યાંય પણ કોઇપણ અવસ્થામાં હિંસાની નિવૃત્તિ નહિ થાય. આથી અહિંસાનું નામ નહિ રહે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy