SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯૧ ૧૫-એકાત્તઅનિત્યપક્ષખંડન અષ્ટક અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે-જે જન્ય ન હોય તેનો જનક ન હોય, આકાશ કમળની જેમ. સંતાનભેદ અજન્ય છે. આથી તેનો જનક નથી. જનક ન હોવાથી હિંસક પણ નથી. સંતાનનું અજન્યત્વ અસિદ્ધ છે એમ ન કહેવું. કેમકે સંતાન કાલ્પનિક છે. જે કાલ્પનિક હોય તે અજન્ય હોય. આકાશકમળની જેમ. સંતાન કાલ્પનિક હોવાથી અજન્ય છે. સંતાન સંતાનીથી ભિન્ન છે કે અભિન્ન છે એ બે વિકલ્પોથી વિચારાતું સંતાન ઘટતું ન હોવાથી કાલ્પનિક છે. (૪). द्वितीयविकल्पदूषणायाहन च क्षणविशेषस्य, तेनैव व्यभिचारतः । तथा च सोऽप्युपादान-भावेन जनको मतः ॥५॥ वृत्तिः- 'न च'नापि, 'क्षणविशेषस्य' प्रियमाणसूकरादिक्षणानन्तरमुत्पित्सुमनुष्यादिलक्षणस्य, जनको हिंसकः भवेदिति वर्तते, कुत एतदित्याह- 'तेनैव' प्रियमाणहरिणादेरन्त्यक्षणेन, 'व्यभिचारतो' વિસંવાલા, “તથા ' રિ મચારશૈવોપર્શનાર્થ:, “સોડ'િ યો યાજ્યિક ક્ષણ सोऽपि, न केवलं लुब्धकक्षण एव जनक इति योगः, कथं जनक इत्याह- 'उपादानभावेन' परिणामिकारणत्वेन, 'जनक' उत्पादकः, 'मतः' अभीष्ट, प्रियमाणान्त्यक्षणलुब्धकक्षणयोर्जनकत्वं प्रत्युपादानसहकारिभावकृत एव यदि परं विशेष इति भावना, एवं चोपादानक्षणस्यापि हिंसकत्वमासक्तमिति ॥५॥ બીજા વિકલ્પના દૂષણ માટે ગ્રંથકાર કહે છે– ક્ષણવિશેષનો = મરાતા ભંડાદિક્ષણા પછી તુરત ઉત્પન્ન થનારા મનુષ્યાદિષણનો જનક હિંસક છે એમ પણ નહિ માની શકાય. કારણ કે મરાતા હરણનો અંત્યક્ષણ મનુષ્યક્ષણનો જનક હોવા છતાં હિંસક નથી. જેમ મનુષ્યક્ષણનો જનક શિકારી છે તેમ હરણાદિનો અંત્યક્ષણ પણ ઉપાદાનભાવથી ઉપાદાન કારણ રૂપે (પરિણામી કારણરૂપે) જનક છે. આ બેમાં ભેદ એટલો જ છે કે મરાતા હરણાદિ અંત્યક્ષણમાં ઉપાદાનભાવથી જનકત્વ છે અને શિકારી ક્ષણમાં સહકારી ભાવથી જનકત્વ છે. પણ હરણાદિ અંત્યક્ષણ હિંસક નથી. જનકને હિંસક માનવા જતાં ઉપાદાન ક્ષણને પણ હિંસક તરીકે માનવાની ફરજ પડે છે. “હરણાદિનો અંત્યક્ષણ પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-કેવળ શિકારીક્ષણ જ જનક છે એમ નથી, કિંતુ મરાતા હરણાદિનો અંત્યક્ષણ પણ જનક છે. (૫) आसज्यतां नामोपादानक्षणस्य हिंसकत्वं का नो बाधेत्याशङ्क्याहतस्यापि हिंसकत्वेन, न कश्चित्स्यादहिंसकः । जनकत्वाविशेषेण, नैवं तद्विरतिः क्वचित् ॥६॥ वृत्ति :- 'तस्यापि' प्रियमाणस्य हरिणादेरन्त्यक्षणस्यापि, आस्तां व्याधस्य, 'हिंसकत्वेन' व्यापाત્વેન, “ર” નૈવ, “શ્ચિત્' રોડપ વોષિક્ષક્વાલિપિ, “ચાત્' બવે, “હિંસા:' વ્યાપાર,
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy