________________
અષ્ટક પ્રકરણ
१७
૧૦-વૈરાગ્ય અષ્ટક
યથાશક્તિ પણ– અતિશય શ્રદ્ધાના કારણે શક્તિનું ઉલ્લંઘન કરીને હેયથી નિવૃત્તિ આદિની વાત દૂર રહી, કિન્તુ પોતાના સામર્થ્ય પ્રમાણે પણ હેયથી નિવૃત્તિ વગેરેથી રહિત હોય છે. જે તાત્વિક વૈરાગ્ય હોય તે વૈરાગ્ય યથાશક્તિ હેય ઇંદ્રિયોના પદાર્થોથી નિવૃત્તિથી અને ઉપાદેય તપ-ધ્યાનાદિમાં પ્રવૃત્તિથી યુક્ત હોય. કારણ કે તાત્ત્વિક વૈરાગ્ય યથાશક્તિ હેય ઇન્દ્રિયોના પદાર્થોથી નિવૃત્તિ સ્વરૂપવાળો અને ઉપાદેય તપ-ધ્યાનાદિમાં પ્રવૃત્તિ સ્વરૂપવાળો છે.
ઉદ્વેગ- એટલે માનસિક સ્વાસ્થનું જવું. વિષાદથી પરિપૂર્ણ એમ કહીને આ વૈરાગ્ય માનસિક દુઃખનું કારણ છે એ જણાવ્યું છે.
આત્મઘાત આદિનું કારણ છે– અહીં આત્મા એટલે રૂઢિથી પોતાનું શરીર સમજવું. ઘાત એટલે વધતાડન વગેરે. આ વૈરાગ્ય સ્વશરીરના વધ-તાડન વગેરેનું કારણ છે, અર્થાત્ આ વૈરાગ્યને પામેલો જીવ પોતાના શરીરનો વધ-નાશ કરે અને તાડન વગેરે કરે. આનાથી આ વૈરાગ્ય શારીરિક દુઃખનું કારણ છે એમ કહ્યું.
संमत छ- davi PY! पुरुषाने संमत छ. (२-3) मोहगर्भस्वरूपोपदर्शनायाहएको नित्यस्तथाऽबद्धः, क्षय्यसन्वेह सर्वथा ।
आत्मेतिनिश्चयाद् भूयो, भवनैर्गुण्यदर्शनात् ॥४॥ तत्त्यागायोपशान्तस्य, सद्वृत्तस्यापि भावतः । वैराग्यं तद्गतं यत्तन्-मोहगर्भमुदाहृतम् ॥५॥
वृत्तिः- ‘एको'ऽद्वितीय आत्मेत्यादिनिश्चयात् सद्वृत्तस्यापि यद्वैराग्यं 'तन्मोहगर्भमुदाहृतम्' इति योगः, तत्र एक एवात्मा लोकव्यापी चेत्येको वादी निश्चितवान्, यदाह-"पुरुष एवेदं ग्नि सर्वं यद् भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति यदेजति यन्नेजति यद् दूरे यदु अन्तिके । यदन्तरस्य सर्वस्य यदु सर्वस्यास्य बाह्यतः ॥" इति (ऋग्वेदे १० मण्डले, ९० सूक्ते, २ श्लोकः) ॥ ग्नि इति वाक्यालङ्कारो निपातः । उतामृतत्वस्येशानो मोक्षस्यापि प्रभुः पुरुष एव, एजति चलति, यदु अन्तिके इह उशब्दो निपातः, अन्तः आध्यात्मिकं वस्तु अस्य जगत इति । एतन्मतानुसार्येवाह-"एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकथा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥१॥ (ईशोपनिषदि ५ श्लोकः) । तथा "नित्यज्ञानविवर्तोऽयं, क्षितितेजोजलादिकः । आत्मा तदात्मकचेति, संगिरन्ते परे पुनः ॥१॥" (ब्रह्मबिन्दौ १२ श्लोकः) तथा 'नित्य' इति, अनेकत्वेऽपि नित्य आत्मा इति कश्चित्, अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपत्वात्, आह च-"अमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सूक्ष्म, आत्मा कपिलदर्शने ॥१॥" इति । 'तथा' इति विशेषणान्तरसमुच्चये, 'अबद्धो' न केनचित्संस्पृष्टः, यदाह-"तस्मान्न बध्यते नापि, मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥१॥"
तथा 'क्षयो' क्षणिकात्मेति कश्चित्, यतस्तत्सिद्धान्तोऽयम्-“जह लेढुयम्मि खित्ते उप्पाए अस्थि ...