________________
અષ્ટક પ્રકરણ
११८
૮-પ્રત્યાખ્યાન અષ્ટક
धिविद्याग्रहणादिवत्, विपर्ययफलं चाविधिप्रत्याख्यानम्, अतः प्रत्याख्यानं न भवति इति ॥४॥
અવિધિ ભાવપ્રત્યાખ્યાનમાં વિનરૂપ છે એમ કહે છે–
શ્લોકાર્ધ– જેમ લોકમાં વિદ્યાગ્રહણ આદિ જે કંઇ અવિધિથી કરવામાં આવે તો વિદ્યાગ્રહણ આદિ ઇષ્ટફળથી વિપરીત ફળની પ્રાપ્તિ થવાના કારણે પોતાના સ્વરૂપને પામતું નથી=સફળ બનતું નથી. અવિધિથી ७२रायेदा प्रत्याध्यानने ५ ते 8 वियार. (४)
ટીકાર્થ– વિપરીત ફળની પ્રાપ્તિ મરણ વગેરે વિપરીત ફળની પ્રાપ્તિ.
તે રીતે જ વિચારવું– અપ્રત્યાખ્યાનરૂપે જ વિચારવું, અર્થાત્ અવિધિથી કરાયેલ પ્રત્યાખ્યાન (પરમાWથી) પ્રત્યાખ્યાન જ નથી એમ વિચારવું.
અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે– (૧) અવિધિથી ગ્રહણ કરાયેલ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન જ નથી. (२) भविपरीतनी प्राप्ति थाय छ. (3) हे विपरीत वाणु डोय ते ते पोताना १३५ने पामतुं नथी. (૪) અવિધિથી કરેલા વિદ્યાગ્રહ આદિની જેમ. (૫) અવિધિથી ગ્રહણ કરેલ પ્રત્યાખ્યાન વિપરીત ફળવાળું છે. माथी प्रत्याभ्यान यतुं नथी. (४)
अपरिणामकृतप्रत्याख्यानस्य द्रव्यप्रत्याख्यानतामाहअक्षयोपशमात्त्याग-परिणामे तथाऽसति । जिनाज्ञाभक्तिसंवेगवैकल्यादेतदप्यसत् ॥५॥
वृत्तिः- क्षय उदीर्णस्य विरत्यावारककर्मणो विनाशः, तेन सहोपशमस्तस्यैवानुदीर्णस्य विपाकोदयापेक्षया विष्कम्भितोदयत्वं क्षयोपशमः, तन्निषेधात् 'अक्षयोपशमात्', 'त्यागपरिणामे' प्रत्याख्येयवस्तुविवेकपरिणतो, 'तथा' तेन प्रकारेण देशसर्वविरतिनमस्कारसहितादिप्रत्याख्यानप्रतिपत्तिलक्षणेन, 'असति' अविद्यमाने, अनेन देशविरतिसर्वविरतिप्रत्याख्यानयोस्तथा तद्वतोरेव गृहिश्रमणयोर्नमस्कारसहिताधुत्तरगुणप्रत्याख्यानस्य च द्रव्यतोक्ता । अथवा 'तथा' इति यथाविधक्षयोपशमे सति त्यागपरिणामो भवति तथाविधे त्यागपरिणामे 'असति' । एतेन चाविरतसम्यग्दृष्टीनां वासुदेवादीनां अभव्यादीनां च प्रत्याख्यानस्य द्रव्यतोक्ता । अथ कथञ्चितप्रत्याख्येयवस्तुत्यागपरिणामेऽपि सत्यभव्यादेः कथं द्रव्यप्रत्याख्यानतेत्याशङ्क्याह- जिनाज्ञायामाप्तागमे, भक्तिर्बहुमानः जिनाज्ञाभक्तिः, सा च संवेगश्च मोक्षाभिलाषो जिनाज्ञाभक्तिसंवेगौ, जिनाज्ञाभक्तेर्वा सकाशात्संवेगो जिनाज्ञाभक्तिसंवेगः, तयोस्तस्य वा, वैकल्यं विरहितत्वम्, 'जिनाज्ञाभक्तिसंवेगवैकल्यम्', तस्मात् । एतदुक्तं भवति- अभव्यादीनां त्यागपरिणामस्य संवेगादिविकलतया अपरिणामत्वात्तद् द्रव्यप्रत्याख्यानमिति, 'एतदपि' न केवलमविधिप्रत्याख्यानमपरिणामप्रत्याख्यानमपि, 'असत्' अशोभनम्, भावप्रत्याख्यानापेक्षया अप्रधानं, द्रव्यप्रत्याख्यानमित्यर्थ इति ॥५॥
અપરિણામથી કરેલું પ્રત્યાખ્યાન દ્રવ્ય પ્રત્યાખ્યાન છે એ વિષે કહે છે – શ્લોકાર્થ– ક્ષયોપશમના અભાવથી તે રીતે ત્યાગપરિણામ ન થયે છતે સ્વીકારવામાં આવતું પ્રત્યાખ્યાન