SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २० द्वात्रिंशद्वात्रिंशिका बहुकर्मक्षये क्षमं = समर्थं भवति । ।२०।। तथाहिपात्रदानचतुर्भग्यामाद्यः संशुद्ध इष्यते। द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ।।२१।। ___ पात्रेति । पात्रदानविषयिणी या चतुर्भंगी - संयताय शुद्धदानं, संयतायाशुद्धदानं, असंयताय शुद्धदानं, असंतायाशुद्धदानं इत्यभिलापाः। तस्यामाद्यो भङ्गः सम्यग् = अतिशयेन शुद्ध इष्यते, निर्जराया एव जनकत्वात् । द्वितीयभंगे कालादिभेदेन फलभावाभावाभ्यां भजना विकल्पात्मिका । शेषौ = तृतीयचतुर्थभंगावनिष्टफलदौ एकान्तकर्मबन्धहेतुत्वान्मतौ ।।२१।। शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात्। सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ।।२२।। शुद्धमिति । सुपात्राय = प्रतिहतप्रत्याख्यातपापकर्मणे शुद्धमन्त्रादिकं दत्त्वा सानुबन्धस्य = पुण्याઆરાધ્યની સેવા એ પણ આરાધના છે' એમ કહ્યું છે.] [આમ આરાધ્ય તરીકે “જ્ઞાન' એ ભક્તિ તરીકે પ્રસિદ્ધ છે. જ્યારે ગ્રન્થકારે ભક્તિ તરીકે ઇચ્છાને કહી છે, તો આ બેમાં વિરોધ નહિ થાય? એવી શંકાનું વારણ કરવા ગ્રન્થકાર કહે છે–] આરાધ્ય તરીકે જ્ઞાન રૂપ જે ભક્તિ છે તે પણ ફળને આશ્રીને અમે કરેલા આ લક્ષણનું ઉલ્લંઘન કરતી નથી, અને તેથી અવ્યાપ્તિ દોષ નથી. આ ભક્તિ જ્ઞાનરૂપ હોઇ ઇચ્છા રૂપ ઉક્ત લક્ષણ તેમાં સાક્ષાત્ જતું નથી. તેમ છતાં ઉક્ત ઇચ્છારૂપ ભક્તિની જેમ આ જ્ઞાનરૂપ ભક્તિનું ફળ પણ ભવનિસ્તાર છે. એટલે ફળને આશ્રીને એ પણ ઉક્ત લક્ષણને અનુસરે છે.] આવી ભક્તિથી સુપાત્રને આપેલું દાન પ્રચુર કર્મનિર્જરા કરવા માટે સમર્થ હોય છે. આવા આ વાતને પાત્રદાનના ચારભાગા દ્વારા સમજાવવા ગ્રન્થકાર કહે છે સુપાત્ર સમજીને ભક્તિથી અપાતું દાન એ પાત્રદાન. એના ૪ ભાંગા છે (૧) સંયતને શુદ્ધદાન,(૨) સંયતને અશુદ્ધદાન, (૩) અસંયતને શુદ્ધદાન અને (૪) અસંયતને અશુદ્ધદાન. આ ૪ માંથી પ્રથમ ભાંગો અત્યંત શુદ્ધ છે કારણકે નિર્જરાનો જ જનક છે. બીજા ભાંગામાં અમુક કાળ-પુરુષ વગેરેની પરિસ્થિતિમાં વિપુલ નિર્જરારૂપ ફળ મળે છે, અન્ય કાળ-પુરુષ વગેરેની પરિસ્થિતિમાં તે ફળ મળતું નથી. એટલે બીજા ભાંગામાં વિકલ્પરૂપ ભજના છે. શેષ ત્રીજા અને ચોથા ભાંગા એકાન્ત કર્મબન્ધના હેતુભૂત હોઇ અનિષ્ટફળ આપનારા મનાય છે.ll૧al[આ જ વાતનું સ્પષ્ટીકરણ કરવા પ્રથમ ભાંગાને વિવેચી રહેલા ગ્રન્થકાર કહે છે–]. જેમણે પૂર્વબદ્ધ પાપકર્મને નિંદાદિથી હણી નાંખ્યા છે અને અનાગત પાપનું પચ્ચખાણ કર્યું છે (અને સંવરથી વર્તમાનકાલીન પાપકર્મને અટકાવ્યા છે, તેવા સુપાત્રને એષણાદિ સંબંધી દોષ રહિત શુદ્ધ અન્ન વગેરે આપીને શ્રાવકાદિ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાના પ્રભાવે સાનુબંધ પાપ બાંધતા નથી, તેમજ પૂર્વબદ્ધ પાપકર્મનો समणोवासगस्स णं भंते! तहारूवं समणं वा माहणं वा (पडिहयपच्चक्खायपावकम्म) फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जति? गोयमा! एगंतसो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जति । समणोवासगस्स णं भंते! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणजावपडिलाभेमाणस्स किं कज्जइ? गोयमा! बहुतरिया से निज्जरा कज्जइ, अप्पतराए से पावे कम्मे कज्जइ । समणोवासगस्स णं भंते! तहारूवं अस्संजयअविरयपडिहयपच्चक्खायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेण वा असणपाणजाव किं कज्जइ? गोयमा! एगंतसो से पावे कम्मे कज्जइ, नत्थि से काइ निज्जरा कज्जइ ।। [भगवती-सूत्रं 339].
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy