SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका ૧૮9. कस्वकल्पनाभिनिवेशमयी मार्गः = विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही जीवपरिणामस्तदननुसारिणी ન ચા/ યવાદ મિ. ૨૨/૧-ર-રૂ] भावशुद्धिरपि ज्ञेया यैषा मार्गानुसारिणी । प्रज्ञापनाप्रियात्यर्थं न पुनः स्वाग्रहात्मिका ।। रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।। ___ तथोत्कृष्टे जग(च स)त्यस्मिन्शुद्धिर्वै शव्दमात्रकम् । स्ववुद्धिकल्पनाशिल्पिनिर्मितं नार्थवद् भवेत् । ।२६ ।। मोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित्।। क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ।।२७।। मोहेति । एतद् = गुणवत्पारतंत्र्यं च मोहानुत्कर्षकृत् = स्वाग्रहहेतुमोहापकर्षनिवन्धनं, तदाहन मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतंत्र्यं हि तदनुत्कर्षसाधनम् ।। [अ. २२/८] अत एव = गुणवत्पारतंत्र्यस्य मोहानुत्कर्षकृत्त्वादेव शास्त्रविदपि = आगमज्ञोऽपि सर्वेषु कर्मषु = दीक्षादानोद्देशसमुद्देशादिषु क्षमाश्रमणहस्तेने'त्याह, इत्थमभिलापस्य भावतो गुणपारतंत्र्यहेतुत्वात्, तस्य च મોદી ઈદ્વારાડતિવાર શોધવત્ / તવાદ (૨૨/૧] अत एवागमज्ञोऽपि दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ।।२७।। હોય અને સ્વકલ્પનાનો અભિનિવેશ હોય તો સ્વકલ્પનાનો વિજય થાય છે અને ગુરુ પારતન્ય વેગળું મૂકાય છે. એટલે ગુરુ પાતંત્ર્ય વિના કરવામાં આવતા યમનિયમાદિથી થયેલ પરિણતિ સ્વઆગ્રહાત્મક છે. સ્વકલ્પનાને છોડીને ગીતાર્થના ઉપદેશને સ્વીકારવા એ તૈયાર હોતો નથી. માટે અપ્રજ્ઞાપનીય છે. આના પરથી જણાય છે કે એને અભિનિવેશ છે. વિશિષ્ટગુણઠાણાની પ્રાપ્તિ કરાવી આપવામાં કુશળ એવો સ્વરસવાહી જીવપરિણામ એ માર્ગ છે. સ્વાગ્રહાત્મક તે શુદ્ધિ આવા માર્ગને અનુસરનારી ન હોઇ ઉચિત નથી. અષ્ટક ૨૨/ ૧-૨-૩ માં કહ્યું છે કે “ભાવશુદ્ધિ પણ તેને જાણવી જે માર્ગાનુસારિણી હોય, જેમાં પ્રજ્ઞાપના = આગમાર્થ ઉપદેશ અત્યંત વહાલો હોય તેમજ જે સ્વાગ્રહાત્મક ન હોય. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ ભાવને મલિન કરનારા હેતુઓ છે. આ ત્રણના ઉત્કર્ષથી પરમાર્થથી આ ભાવ માલિન્યનો ઉત્કર્ષ થાય છે એ જાણવું. આ = ભાવમાલિન્ય ઉત્કૃષ્ટ હોય તો ભાવની શુદ્ધિ તો માત્ર બોલવાની જ રહે છે. સ્વબુદ્ધિકલ્પના રૂપ શિલ્પથી જેનું નિર્માણ થયું હોય તે અર્થયુક્ત બનતું નથી.”ા૨કા ગુણવાનું પારતંત્ર શું લાભ કરે છે એની સહેતુક ગ્રન્થકાર વાત કરે છે. ગુણવત્પારતન્યની આવશ્યકતા). આ ગુણવત્યારતંત્ર મોહને પાતળો કરે છે. તેથી જ શાસ્ત્રજ્ઞ પણ સર્વ ક્રિયાઓમાં ‘ક્ષમાશ્રમણના હાથે’ એમ કહે છે. ગુણવત્યારતંત્ર્ય સ્વાગ્રહના હેતુભૂત મોહનો અપકર્ષ કરનાર છે. આ બાબતે અષ્ટક (૨૨/૪) માં કહ્યું છે કે “મોહના ઉદ્રકનો અભાવ હોય તો કોઇ પણ વસ્તુ અંગે સ્વાગ્રહ થતો નથી. ગુણવત્યારતંત્ર્ય મોહનો અનુત્કર્ષ કરનાર સાધન છે.” આમ ગુણવત્યારતંત્ર મોહને પાતળો કરનાર હોવાથી જ શાસ્ત્રના જાણકાર પણ દીક્ષા પ્રદાન, ઉદ્દેશ, સમુદ્દેશ વગેરેમાં ‘માસમાને દત્યે,’ એ પ્રમાણે કહે છે. “ક્ષમાશ્રમણના હાથે' આવું કથન ભાવથી ગુરુપરતંત્રના કારણભૂત છે જે ગુરુ પાતંત્ર્ય મોહનો અપકર્ષ કરવા દ્વારા અતિચારશોધક છે. અષ્ટક (૨૨/૫) માં કહ્યું છે કે “ગુણવત્પાતંત્ર્ય મહાનુત્કર્ષસાધક છે એ કારણે જ આગમવિશારદ પણ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy