SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિઃ સવું સમુસિગ્ર +રા” નો-“તવનિયમસુફિયાણું, सज्झायज्झाणवावडमणाइं । विरलविरलाइ अज्जवि, सुसाहुरयणाइँ दीसंति ॥१॥ निप्पिट्ठपसिणवागरणकडुयवयणेहि दोच्छिए एवं। वरदत्तेणं भणियं, न तए अम्हेहि दिट्ठाइं ॥२॥ धवलेण तओ भणियं, दोसप्पियमित्तरिद्धिदुहिएण । जइ घूएण न दिट्ठो, ता किं न समुग्गओ सूरो ? ॥३॥ नासियतमंधयारो, नियकरनिट्ठवियसयलभुयणयलो । रत्तंधेण न दिट्ठो, ता किं न समुग्गओ – સંબોધોપનિષદ્ - મળ્યો, પણ સાધુઓ પ્રત્યેના પ્રષિથી તે એક ઝાટકે એ બધું સાવ જ ભૂંસી નાખ્યું. (= નિષ્ફળ કરવા દ્વારા નહીંવત્ કરી દીધું) ૨૮ કારણ કે – આજે પણ એવા સુસાધુરત્નો દેખાય છે, કે જેઓ તપ અને નિયમમાં સુસ્થિત છે, જેમના મન સ્વાધ્યાય અને ધ્યાનમાં પ્રવૃત્ત છે અને જેઓ વિરલાઓમાં ય વિરલા છે. તેના આ રીતે ધવલ શ્રાવકે પૂછેલા પ્રશ્નો, જવાબો અને કડવા વચનોથી દર્શાવ્યું, ત્યારે વરદત્ત શ્રાવકે કહ્યું, “અમે તો એવા મહાત્માઓ જોયા નથી.” મેરા તો ધવલ શ્રાવકે કહ્યું, “રાત્રિને પોતાની મૈત્રી ઋદ્ધિ આપી દેવાથી દુઃખી થયેલા ઘુવડે જો ન જોયો, તેટલા માત્રથી શું સૂર્યનો ઉદય નથી થયો ? Ill જેણે અત્યંત અંધકારનો નાશ કર્યો છે, જેણે પોતાના
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy