SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સક્વો સતતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬, धीरपुरिसपरिहाणिं, नाऊणं मंदधम्मिया केइ । हीलंति विहरमाणं, संविग्गजणं अबुद्धीया ॥२४॥ रोसेण पडिनिवेसेण वावि अकयण्णु मिच्छभावेणं । संतगुणे छायंतो, भासंति गुणे (दोसे?) असंते वि ॥२५॥ संतगुणनासणा खलु, परपरिवाओ य तेसिमलियं वा । धम्मे य अबहुमाणो, साहुपओसे य संसारो ॥२६॥ न तुम जाणसि धम्मं, न यागमं नेय लोयववहारं । दोग्गइपाडणहेडं, तुज्झ मुहं निम्मियं विहिणा ॥२७॥ माणुसजम्मो सावगधम्मो साहम्मिएहि संजोगो । साहुपओसेण तए, झडत्ति – સંબોધોપનિષ– કારણ કે શ્રાતકેવળીએ કહ્યું છે કે – //રા કેટલાક બુદ્ધિરહિત મંદધર્મવાળા જીવો ધીરપુરુષોની પરિહાનિને જાણીને વિચરતા એવા સંવિજ્ઞજનની હીલના કરે છે. //ર૪ો રોષથી કે કદાગ્રહથી મિથ્યાત્વથી અકૃતજ્ઞ જીવ સદ્ભુત ગુણોનું આચ્છાદન કરે છે અને અસભૂત પણ ગુણો (દોષો?) કહે છે. એરપો વિદ્યમાન ગુણોનો અપલાપ અથવા તો તેમનો મિથ્યા પર પરિવાદ = ખોટી નિંદા, ધર્મમાં અબહુમાન અને સાધુ પ્રત્યેનો અત્યંત દ્વેષ, આ કારણોથી સંસારવૃદ્ધિ થાય છે. ૨૬ તું નથી ધર્મને જાણતો, નથી આગમને જાણતો કે નથી તો લોક વ્યવહારને જાણતો ખરેખર વિધાતાએ તને દુર્ગતિમાં પાડવા માટે જ તારું મુખ બનાવ્યું છે. ૨૭ તને મનુષ્યજન્મ, શ્રાવકધર્મ અને સાધર્મિકો સાથે સંયોગ
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy