SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્બો સપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૭ વંતો ? Il8ll નવું શૂવે , શ્વે નાવલ્થિ તહિં ! रयणारो न दिट्ठो, ता किं सो नत्थि भुवर्णमि ? ॥५॥ जणजणियविम्हयाइं विचित्तभावाइं ताव विरलाइं । जइ नवि पेच्छइ अंधो, न संति किं ताइ भुवर्णमि ? ॥६॥ तित्थयरेणं भणियं, चरणं जा दूसमाए पज्जतो । तं पुण निसेहमाणो, तत्तो वि य समहिओ जाओ ॥७॥ भो ! भो ! सुणंतु सव्वे वि सावया ! साहुमच्छरी एसो । नियजूहाओ बज्झो, कीरइ जइ रोयए तुम्ह ॥८॥" जओ भणियं-"जो भणइ नत्थि - સંબોધોપનિષદ્ર કિરણોથી સમગ્ર ભુવનને ભરી દીધો છે, તેવો ચંદ્ર રતાંધળાએ ન જોયો, એટલા માત્રથી શું તેનો ઉદય નથી થયો ? //૪l - જો કૂવામાં જ જન્મેલા અને ત્યાંજ રહેતા એવા કૂવાના દેડકાએ દરિયાને ન જોયો, તો શું દુનિયામાં દરિયો છે જ નહીં ? /પા. જેને જોઇને લોકો વિસ્મય પામે છે, તેવા વિરલ વિચિત્ર ભાવોને જો આંધળો જોતો નથી, તો શું તે ભાવો (પદાર્થો) દુનિયામાં છે જ નહીં ? Ill તીર્થકરે કહ્યું છે કે દુઃષમાના અંત સુધી ચારિત્ર છે. તો જે તેનો નિષેધ કરે છે, તે તો જાણે તીર્થકર કરતાં પણ ચઢિયાતો થઇ ગયો ? //ળી ઓ બધા શ્રાવકો ! જો તમને મારી વાત રુચતી હોય
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy