SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ २५७ यतनैव कर्तव्या । यतः - " कालस्स य परिहाणी, संजमजोग्गाइ नत्थि खित्ताइं । जयणाइ वट्टियव्वं, न हु जयणा भंजए अंग ॥શા તથા-‘સમિસાયાવવિયમયાંમનેપુત્તીમુ । सज्झायविणयतवसत्तिओ य जयणा सुविहियाणं ॥१॥ तथा"कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताण । जणयत्तारहियाणं, होइ जइत्तं जईण सया ॥१॥ जं पुण जयंताणवि पमायबाहुल्ला कहवि खलियं न तेण चारित्तविराहणा, સંબોધોપનિષદ્ એવા સ્થાનને પામ્યા છે. ॥૧॥ માટે આવું હોવાથી સુવિહિત સાધુઓએ યતના જ કરવી જોઇએ. કારણ કે - કાળની હાનિ છે, સંયમયોગ્ય ક્ષેત્રો નથી, માટે જયણાથી વર્તવું જોઇએ. જયણા અંગને (સંયમશરીરને) ભાંગતી નથી. ||૧|| (તિલક્ષણ સમુચ્ચય ૧૧૯, ઉપદેશમાલા ૨૯૪) તથા - સમિતિ, કષાય, ગારવ, ઇન્દ્રિય, મદ, બ્રહ્મચર્યગુપ્તિઓમાં અને સજ્ઝાય, વિનય, તપ અને શક્તિથી સુવિહિતોની જયણા છે. ||૧|| (ઉપદેશમાલા ૨૯૫) તથા - જેઓ મત્સરરહિત છે, કાળોચિત જયણાથી ઉદ્યમ કરે છે, જેઓ લોકયાત્રાથી રહિત છે, તેવા સાધુઓનું સાધુપણું સદા (દુઃષમા કાળમાં પણ) છે. |૧|| (વિચારસાર ૨૪૧, સંબોધપ્રકરણ ૮૫૦, દર્શનશુદ્ધિપ્રકરણ ૧૭૨) વળી જયણા કરતાં મહાત્માઓને પણ પ્રમાદની બહુલતાથી
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy