SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ ગાથા-૫૦ કષાયફળ सम्बोधसप्ततिः जओ- "कंटयपह व्व खलणा, तुल्ला होज्जा पमायछलणाओ। जयणावओ वि मुणिणो, चारित्तं न उण सा हणइ ||१|| " तथा–‘“जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥१॥” इति ||૪|| - यतनावता च साधुना कषायेषु प्रवृत्तिर्न विधेयेति कषायफलमाह जं अज्जियं चरित्तं, देसूणाए वि पुव्वकोडीए । तंपि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥५०॥ - સંબોધોપનિષદ્ કોઇ રીતે સ્ખલના થાય, તેનાથી ચારિત્રની વિરાધના નથી થતી. કારણ કે - જેમ કાંટાવાળા રસ્તે સ્ખલના થાય, તે જ રીતે જયણાવાળા મુનિને પણ પ્રમાદ છલનાથી સ્ખલના થઇ શકે છે. પણ તે સ્ખલના ચારિત્રનો ઘાત કરતી નથી. ॥૧॥ તથા - સૂત્રવિધિથી સમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત એવા શ્રમણને જયણા કરતાં જે વિરાધના થાય, તેના ફળ તરીકે તેમને નિર્જરા જ પ્રાપ્ત થાય છે. ||૧|| (પિંડવિશુદ્ધિ ૧૦૨, પુષ્પમાલા ૨૪૧, ગાથાસહસ્રી ૫૬૨) ૧૪૯ યતનાવાળા સાધુએ કષાયોમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ, માટે કષાયનું ફળ કહે છે - દેશોન પૂર્વકોટિથી પણ જે कसायमित्तेण । ख સાયમત્તો । ય. 7. છે कसायमित्तो ॥ ૧. -
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy