SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ સોળસત્તતિઃ सुधर्मजननी, यतना धर्मस्य पालनी नित्यम् । तद्वृद्धिकरी ચેતના, સર્વત્ર સુવહીં વેતની શા” તથા–મહેન્ડર્શનમવ, प्राप्य दुरापां जिनाधिपतिदीक्षाम् । शयनासनादिचेष्टा, सकलाऽपि हि यतनया कार्या ॥१॥" तथा-"जयणा य पयत्तेणं, कायव्वा एत्थ सव्वजोगेसु । जयणा उ धम्मसारो, जं भणिया वीयरागेहिं ॥१॥" तथा-"जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंधई ॥१॥" तथा-"एकामेव हि यतनां, संसेव्य विलीनकर्ममलपटलाः । प्रापुरनन्ताः सत्त्वाः, शिवमक्षयमव्ययं स्थानम् ॥१॥" इत्येतावता सुविहितानां साधूनां – સંબોધોપનિષદ્ - ધર્મની વૃદ્ધિ કરનારી છે. યતના સર્વત્ર સુખ કરનારી છે. /૧ાા તથા – કાચબાને જેમ શેવાળના પડમાં પડેલા છિદ્રમાંથી પૂનમના ચંદ્રના દર્શન થાય, તેમ દુષ્પાપ એવી જિનેશ્વર સંબંધી દીક્ષાને પામીને શયન-આસન વગેરે સર્વ ચેષ્ટાઓ યતનાથી કરવી જોઇએ. તથા - અહીં સર્વ યોગોમાં પ્રયત્નપૂર્વક જયણા કરવી જોઇએ કારણ કે જયણા જ ધર્મનો સાર છે, એવું વીતરાગોએ કહ્યું છે. સેવા તથા - જયણાપૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂવું, જયણાપૂર્વક જમે અને જયણાપૂર્વક બોલે, તે પાપકર્મ બાંધતો નથી. //// (દશવૈકાલિક ૪૮) તથા – અનંતા જીવો એક માત્ર જયણાનું સેવન કરીને કર્મરૂપી મળના પડળોને દૂર કરીને શિવ-અક્ષય-અવ્યય
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy