SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ રક धर्मजननी, सुतस्य मातेव । तथा धर्मस्य च 'पालनी' पालनक: रक्षिका यतनैव । यथा मातैव सुतं रक्षति तथा यतनयैव धर्मो रक्ष्यते । तथा तस्यैव धर्मस्यैव वृद्धिकरी उत्तरोत्तरोपचयविधात्री तद्वद्धिकरी यतना, यथाऽम्बा सुतं स्निग्धाहारैर्वर्धयति तथा यतना सेविता सती धर्मवृद्धिं विधत्त इति । किमन्यदुच्यते ?, एकान्तमव्यभिचारि यत्सुखं परमालादरूपं तदावहयति करोतीति एकान्तसुखावहा, आपूर्वकस्य वहतेः करोत्यर्थत्वात्, नैश्चयिकात्यन्तिकपरमानन्ददायिनी यतना। अयमेव भावः कैश्चित्संस्कृतभाषयोच्यते, यथा-"यतना – સંબોધોપનિષદ્ - તથા ધર્મની પાલની = પાલન કરનારી = રક્ષિકા જયણા જ છે. જેમ માતા પુત્રને રક્ષે છે, તેમ યતનાથી જ ધર્મની રક્ષા થાય છે. તથા તેની જ = ધર્મની જ વૃદ્ધિ કરનારી = ઉત્તરોત્તર ઉપચય કરનારી = તદૃદ્ધિકરી યતના છે. જેમ માતા સ્નિગ્ધ આહારો વડે પુત્રની વૃદ્ધિ કરે છે, તેમ જયણાનું સેવન કરવાથી તે ધર્મની વૃદ્ધિ કરે છે. બીજું તો શું કહેવું? એકાન્ત = અવ્યભિચારી એવું જે સુખ = પરમ આફ્લાદ, તેને કરે છે = એકાંત સુખાવહ. કારણ કે મા + વતિ ધાતુનો અર્થ “કરે છે' એવો થાય છે. જયણા નૈયિક પરમ આનંદ આપનારી છે. આ જ ભાવ કેટલાક સંસ્કૃત ભાષાથી કહે છે – જેમ કે - યતના સદ્ધર્મની જનની છે. યતના નિત્ય ધર્મનું પાલન કરનારી છે. યતના
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy