SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ સમ્પોથસપ્તતિઃ उत्सूत्रपरिहारिभिर्यतनयैव प्रवर्तितव्यमिति यतनामेव विशेषयन्नाहजयणा उधम्मजणणी,जयणा धम्मस्स पालणीचेव। तव्वुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥४९॥ વ્યાપદ્ય – “યતના' ર્તવ્યર્તિવ્ય%Mરિરૂપ, ‘તુ?' अवधारणे, सैव धर्मस्य श्रुतचारित्ररूपस्य जननी उत्पादयित्री સંબોધોપનિષદ્ - જણાય છે. કારણ કે અહીં તાદશ સમ્યગ્દષ્ટિની વાત નથી, પણ આગળ જણાવ્યું, તેમ જમાલિ જેવા કદાગ્રહગ્રસ્ત જીવોની વાત છે. બોધિનાશ આદિ દુર્વિપાક પણ તેવા જ જીવોમાં ઘટે છે, તાદશ સમ્યત્વમાં નહીં.] I૪૮ ઉસૂત્રનો પરિહાર કરનારા જીવોએ યતનાથી જ પ્રવૃત્તિ કરવી જોઇએ માટે યતનાને જ વિશેષિત કરતા કહે છે – જયણા જ ધર્મની માતા છે. જયણા જ ધર્મનું પાલન કરનારી છે. જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. જયણા એકાંતે સુખ કરનારી છે. ૪લ (ઉપદેશપદ ૭૭૦, પંચાશક ૩૨૫) જયણા = કર્તવ્યનું કરણ અને અકર્તવ્યનું અકરણ, તુ અવધારણ અર્થમાં છે, તે જ શ્રુતચારિત્રરૂપ ધર્મની જનની = ઉત્પાદિકા છે. જેમ માતા પુત્રને ઉત્પન્ન કરે છે, તેમ જયણા ધર્મને ઉત્પન્ન કરે છે.
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy