SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સવો સપ્તતિ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું રૂ૭૧ एते पूर्वोक्ताः सूक्ष्मभावास्तीर्थकृता प्रतिपादिता इति तीर्थकृत्त्वस्यैव कारणमाह१जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं। वढेतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥६६॥ व्याख्या - जिनद्रव्यं देवसम्बन्धिद्रव्यं वर्धयन् सुस्थानकलान्तरप्रयोगादिना वृद्धि नयन् ‘जीवो' भव्यसत्त्वः 'तीर्थकरत्वं' आर्हन्त्यं 'लभते' समासादयति । तीर्थकरत्वलाभस्तु देवद्रव्यवृद्धिं कर्तुरर्हत्प्रवचनभक्त्यतिशयात्सुप्रसिद्ध एव । – સંબોધોપનિષદ્ - આ પૂર્વકથિત સૂક્ષ્મભાવો તીર્થકર ભગવંતે કહ્યા છે, માટે તીર્થકરપણાનું જ કારણ કારણ કહે છે - જે જિનશાસનનું વૃદ્ધિકારક છે, જે જ્ઞાનદર્શનગુણોનું પ્રભાવક છે, તેવા જિનદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણું પામે છે. ૬૬ (વિચારસાર ૬૫૫, દ્રવ્યસપ્તતિકા ૨૩, દર્શનશુદ્ધિ પ્રકરણ ૫૮, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૨, ઉપદેશપદ ૪૧૭, સંબોધપ્રકરણ ૯૭) જિનદ્રવ્ય = દેવસંબંધી દ્રવ્ય, તેને વધારતો = સારા સ્થાનમાં વ્યાજે મુકવું વગેરેના પ્રયોગથી તેની વૃદ્ધિ કરતો એવો જીવ=ભવ્ય પ્રાણી, તીર્થકરપણું = અરિહંતપણું પામે છે = મેળવે છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને તીર્થંકરપણું મળે ૨. ઇ-પ્રતી-કર્થ સ્તો ન દૃશ્યતે | ર ....છે – વંતો |
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy