SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું સખ્યોતિઃ किम्भूतं जिनद्रव्यम् ? जिनप्रवचनवृद्धिकरम्, कथम् ? सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसम्भवः, तत्र च प्रायो यतिजनसम्पातस्तद्व्याख्यानश्रवणादेश्च जिनप्रवचनवृद्धिः । तथा ज्ञानदर्शनगुणानां प्रभावकं उत्सर्पणाकारकम् । जिनप्रवचनवृद्ध्या हि ज्ञानादिगुणानां प्रभावना भवत्येव । साऽपि वृद्धिराज्ञयैव कर्तव्या नान्यथा, यदुक्तम्-"जिणवरआणारहियं, वद्धारितावि के वि जिणदव्वं । बुड्डंति भवसमुद्दे, मूढा - સંબોધોપનિષદ્ છે, એ તો અરિહંત પ્રવચન પ્રત્યેની ભક્તિના અતિશયથી સુપ્રસિદ્ધ જ છે. કેવું જિનદ્રવ્ય ? એ કહે છે – જિનશાસનની વૃદ્ધિ કરનારું, કેવી રીતે ? દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન જિનાલયમાં પૂજા-સત્કાર સંભવિત બને. તેમાં પ્રાયઃ મુનિજનોના આગમન અને તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે દ્વારા જિનપ્રવચનની વૃદ્ધિ થાય. તથા જ્ઞાન-દર્શનગુણોનું પ્રભાવક = તેની ચઢતી કરનારું. જિનપ્રવચનની વૃદ્ધિથી જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના થાય જ છે. તે વૃદ્ધિ પણ આજ્ઞાથી જ કરવી જોઈએ અન્યથા નહીં. કારણ કે કહ્યું છે કે – કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની જીવો જિનવરાજ્ઞાથી રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરતાં હોવા છતાં પણ સંસાર સાગરમાં ડુબે છે. વા(દ્રવ્યસપ્તતિકા ૮, સંબોધ પ્રકરણ ૧૦૨, ષષ્ઠિશતક ૧૨) મૂઢ જીવો જિનવરની આજ્ઞાથી
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy