SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ લોથલતિઃ ગાથા-૧૮ - ..તો સામાયિક નિષ્ફળ ૨૨ अणिड्डीपत्तो य ।" इत्याद्यारभ्य "एताए विहीए गंता तिविधेण णमिऊण साधुणो पच्छा सामाइयं करेति, करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविहं तिविहेणं जाव साहू पज्जुवासामित्ति काऊण पच्छा इरियावहीयाए पडिक्कमति पच्छा आलोएत्ता वंदति आयरियादी ॥" तथा पञ्चाशकवृत्तौ"अनेन विधिना गत्वा त्रिविधेन साधून् नत्वा, सामायिकं करोति,-"करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि जाव साहू पज्जुवासामि दुविहं तिविहेणं इत्युच्चारणतः, तत ईर्यापथिकायाः प्रतिक्रामति पश्चादालोच्य वन्दत आचार्यादीन् ॥" – સંબોધોપનિષદ્ – અહીં શ્રાવક બે પ્રકારનો છે – (૧) સમૃદ્ધ (૨) અસમૃદ્ધ... ત્યાંથી માંડીને.. આ વિધિથી જઈને સાધુઓને ત્રિવિધ - મન-વચન-કાયાથી નમન કરીને, પછી સામાયિક કરે છે. હે ભગવંત ! હું સામાયિક કરું છું, સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરું છું, દ્વિવિધ-ત્રિવિધથી, જ્યાં સુધી સાધુઓની પર્યાપાસના કરું – એમ કરીને પછી ઇરિયાવહીથી પ્રતિક્રમણ કરે છે. પછી આલોવીને આચાર્ય વગેરેને વંદન કરે છે. તથા પંચાશકવૃત્તિમાં પણ કહ્યું છે કે – આ વિધિથી જઇને સાધુઓને ત્રિવિધથી નમન કરીને સામાયિક કરે છે – કરેમિ0 ઇત્યાદિ ઉચ્ચારણથી. પછી ઇરિયાવહીથી પ્રતિક્રમણ કરે છે. પછી આલોવીને આચાર્ય વગેરને વંદન કરે છે,
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy