SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ગાથા-૧૮ - ...તો સામાયિક નિષ્ફળ જવો સપ્તતિ: इंधणं नत्थि । जाया य अज्ज तउणी, कल्ले कह होहि य कुडुंब ॥१॥" गावस्तृषिताः सन्ति-"अड्डोया महघरणी, समागया पाहुणा अज्ज ।" इत्यादिरूपं 'चिन्तयति' पर्यालोचयति, एतावता मनोदुष्प्रणिधानं अनाभोगादिना सावधचिन्तादिषु प्रवर्तनं सामायिकातीचार उक्तो भवति । तच्चिन्तनफलमाह-'तस्य' आर्तध्यानवशगस्य सामायिकं 'निरर्थकं' निष्फलम्, साफल्यं च सामायिकस्य धर्मध्यानप्रवृत्तेरेवेति बोद्धव्यम् ॥१८॥ तत्र सामायिककरणविधिः पूर्वग्रन्थेष्वेवं दृश्यते, तथाहि आवश्यकबृहद्वृत्तौ - "इह सावगो दुविधो, इड्डीपत्तो – સંબોધોપનિષદ્ - થઈ ગઈ (કાકડીનું શાક કરી લીધું) (અથવા તો આજે પત્ની બીમાર છે.) પણ કાલે કુટુંબનું શું થશે ? (ભવભાવના ૩૦૨) ગાયો તરસી છે - પત્ની કહ્યાગરી નથી, આજે ઘણા મહેમાનો આવ્યા છે. (ભવ ભાવના ૩૦૪) વગેરે. આવું કહેવા દ્વારા મનનું દુષ્પણિધાન = અનાભોગ વગેરેથી સાવદ્યના વિચારમાં પ્રવૃત્તિરૂપ સામાયિકનો અતિચાર કહ્યો છે. તે ચિંતનનું ફળ કહે છે – તેનું = આર્તધ્યાનને આધીન થનારનું સામાયિક નિરર્થક = નિષ્ફળ છે. સામાયિકનું સાફલ્ય તો ધર્મધ્યાનની પ્રવૃત્તિથી જ થાય છે એમ સમજવું. I૧૮. તેમાં સામાયિક કરવાની વિધિ પૂર્વગ્રંથોમાં આ પ્રમાણે દેખાય છે, તે આ પ્રકારે બૃહદ્ આવશ્યકવૃત્તિમાં કહી છે –
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy